________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહાર મૈથુન નિદ્ર, સ્વાધ્યાયં ચ વિશેષતઃ [૪] ૩૩ આઠ શાસ્ત્રો અને તેની આઠ ટીકાઓ તથા આઠ વાર્તિકે મળી ચોવીસ (૨૫) સંગીતશાસ્ત્ર (૨૬) નાટ્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા શાસ્ત્ર (૨૮) વૈદ્યકશાસ્ત્ર (૨૯) ધનુર્વેદશાસ્ત્ર.
-: સંખ્યા ૩૦ :–
(૧) મેહનીય સ્થાન-1-જલક્રિડા. ૨-મુખઢાંકી હસવું.૩ફસે આપો. –મસ્તક પર ઘા કરી મારવું. ૫-નાયકને મારવો.
-દીપક પિઠ ઉપકારીને મારવો. છ–સમર્થ છતાં આચાર્યાદિને રોગ ન મટાડ. ૮-બહુશ્રત છતાં સાધુને ધર્મમાર્ગથી પાડવો. ૯–વીત રાગની નિન્દા. ૧૦- આચાર્ય–ઉપાધ્યાયની નિન્દા. ૧૧–આ. ઉ. નું વૈયાવચ્ચ ન કરવું. ૧૨–વારંવાર અધિકરણ ઉત્પન્ન કરવાં. ૧૩તીર્થન ભેદ કરવો. ૧૪–જાણતાં છતાં આધાકસ્મિક યેગે જોડવા. ૧૫-હ-પર લેકની ઇચ્છા. ૧૬-“બહુશ્રુત તપસ્વી છું” એમ જાડું બેલડું. ૧૭–અગ્નિ સળગાવી બીજાને ધુમથી માર. ૧૮પોતે અકાર્ય કરી, બીજાએ અકાર્ય કર્યું, એમ બોલવું. ૧૯-વસ્ત્ર પાત્ર કપટથી છુપાવવાં. ૨૦–અશુભ મન રાખવું. ૨૧-નિરંતર કલહ કરવો. ૨૨-લુંટ કરવી. ૨૩–સ્ત્રીના પતિને વિશ્વાસ પમાડી તે સ્ત્રીમાં લુબ્ધ થવું. ૨૪-હું કુમાર છું, એમ ખોટું બોલવું. ૨૫– હું બ્રહ્મચારી છું, એમ છેટું બોલવું. ૨૬–જેનાથી ધનાદિ મળ્યું હેય, તેના જ ધનાદિની ઈચ્છા કરવી. ૨૭–જેનાથી અભ્યદય થયે હોય, તેને જ અંતરાયરૂપ થવું. ૨૮–શેઠ-સેનાપતિ. રાજા દિને હણવા ૨૮–દેવને ન દેખવા છતાં હું દેખું છું, એમ બોલવું, અથવા હું દેવ છું, એમ બોલવું. ૩૦–દેવદેવીની નિન્દા કરવી. વિ. ૪-૩
For Private And Personal Use Only