________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ [૪] ચત્વારિ ખલુ કમણિ, સંધ્યાકાલે વિવર્જયેત્ યાચન, આપેલાં જ ગોચરી-પાણી વાપરવાં. ૧૬ થી ૨૦-પહેલી ત્રીજી-પાંચમી, બીજી, ૬, ચોથી, નવમી, સાતમી–આઠમી વાડ. ૨૧ થી ૨૫–પાંચે ઈન્દ્રિયેના અનુકૂલ અને પ્રતિકૂલ વિશ્વમાં રાગ અને દ્વેષ કરે નહિ. . શાહ ૧ પ્ર૨૬ થી ૩૩ માં.
-: સંખ્યા ૨૭: – (૧) સાધુના ગુણ-૬-૫૮ કાયના રક્ષક, ૬-છ વ્રતનું પાલન કરનાર, ૫-પાંચે ઇન્દ્રિયોના વિષય-વિકારેને રોકનાર, ૩-મનવચન-કાયાની કુટીલતાના ત્યાગી, કુલ ૨૦ થયા. રર-ર-પરિષદ અને ઉપસર્ગને સહન કરનાર, ૨૩-લાભનો નિગ્રહ કરનાર, ૨૪-ક્ષમાને ધારણ કરનાર, ૨૫-પડિલેહણની શુદ્ધિ, ૨૬-ચિત્તની નિમળતા, ૨૭–સંયમ યુગમાં વર્તનાર.
છવ્વય છકાયરખા, પચંદિય લેહનિગ્રહો ખંતી; ભાવવિસુદ્ધી પડિલેહણાઈકરણે વિસુદ્ધી અ (૧) સંજમજોએ જુરો, અકુસલમણવયણુકાયસંહા; સીઆઈપી સહણું થ, મરણં તુવસગસહણં ચ (૨)
-: સંખ્યા ૨૮:(૧) લબ્ધિ -આમર્ષઔષધિ, વિપ્ર ખેલ જલ૦ સર્વ સંભિન્નશ્રોત, અવધિજ્ઞાન, સાજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવળજ્ઞાન, ગણધર, પૂર્વધર, તીર્થકર, ચક્ર, બળદેવ, વાસુદેવ, ક્ષીરાશ્રવ, કેષ્ઠ, પદાનુસારિણી, બીજબુદ્ધિ, તેજોલેસ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અફીણમહાસ, પુલાક (૨) નક્ષત્ર-વિભાગ ૩, પેજ ૪૨ માં.
– સંખ્યા ૨૯ :(૧) પાપકૃત–દિવ્યનિમિત્તશાસ્ત્ર, ઉત્પાદ-નિ. અંતરિક્ષ-નિ. ભૌમ–નિ અંગ–નિ. સ્વર-નિ. વ્યંજન-નિ. લક્ષણ-નિ. ઉપરના
For Private And Personal Use Only