________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાજનવિશ્વાસ, મૃત્યુદ્વારાણિ ચવારિ [૪૩૧
–સંખ્યા ૨૫:(૧) વાંદણાનાં આવશ્યક-૧-૨-૩-મન વચન અને કાયાની ગુપ્તિ, યથાજાત મુદ્રા-દીક્ષા રૂપે જન્મ વખતની અવસ્થા (ફક્ત-ચોલપટ્ટો– –મુહપત્તિ લઈ નમ્રભાવે હાથજોડી ઉભા રહેવું.) પ-૬-અવની (બન્ને વાંદણાંમાં “અણુજાણહ મે મિ– ઉગ્રહ” બોલતાં શરીર નમાવવું) ૭—૮-પ્રવેશ (બન્ને વાંદણાંમાં “નિસાહિબોલતાં અવગ્રહમાં પ્રવેશ કરે ) ૯ થી ૨૦-આવત (“અ–, કાચ, કાચ અને જ–ત્તા–ભે, જ-વ-ણિ, જં–ચ–બે” રજેહરણ ઉપર બંને હાથના પંજા પહોળા કરી દશે આંગળીઓ અડાડી “અ” બેલવો અને બન્ને પહોળા કરેલ પંજાને લલાટે અડાડતાં “હ” બોલવું, તે પ્રમાણે “કાયું અને કાય” માં પણ સમજવું, ઉપર પ્રમાણે “જ ના ભે” આદિમાં પણ સમજવું પરંતુ વચ્ચેના અક્ષરે “ તા-વર્ચ” બોલતાં બન્ને હાથના પંજા
ઘે અને લલાટની વચ્ચે હેજ અટકાવવા) ૨૧ થી ૨૪-શિરેનમન (બન્ને વાંદણમાં “સંફાસં” અને ખામેમિથી વઈકમં” બોલતાં ઘા ઉપર પહોળા કરેલ બને હાથના પંજામાં માથું મુકવું) ૨૫–નિષ્ક્રમણ (“આવસિયાએ” બોલી અવગ્રહમાંથી બહાર નીકળવું.
(૨) પડિલેહણ-આ મુહપત્તિની પડિલેહણ જાણવી સંખ્યા ૫૦ માં (૩) ઉપાધ્યાયના ગુણ–૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણ– સિત્તરી, કરણસિત્તરી, સંખ્યા ૧૨–૭૦ માં (૪) પાંચ મહાવ્રતની ભાવના-૧ થી ૫–મનગુપ્તિ, ઈર્યાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, એસણ સમિતિ, દુષ્ટ અને પાણી લેવું નહિ. ૬ થી ૧૦-હાંસી, ભય, લોભ, અને ક્રોધનો ત્યાગ કરવો, વિચારીને બોલવું. ૧૧ થી ૧૫-વિચારીને અવગ્રહનું યાચન, વારંવાર અવગ્રહની અનુજ્ઞા મેળવવી, અવગ્રહનું અવધારણ, સમાન ધાર્મિક પાસે અવગ્રહનું
For Private And Personal Use Only