SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ [૪] જહુ નામ કાઈ લ મુત્તર~સ્તન અને સંયતિ આ ન હાય, તેથી તેમને ૧૬ ઢાષ હાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્લેચ્છે, નયરગુણે બહુવિષે વિયા તા, ત્રણ દેષ સાધ્વીઓને ઉપરના ત્રણ અને વધુ દેષ શ્રાવિકાઓને ન હોય, તેથી તેમને ૧પ દ્વાષ હાય. -:સંખ્યા ૨૦ (૧) વિહરમાન તીથ કર્–સીમધર, યુગમધર, બાહુ, સુબાહુ, સુન્નત, સ્વયં પ્રભ, ઋષભાનન, અનંતવીર્ય, સુરપ્રભ, વિશાળ, વધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભૂજંગ, શ્વર, તેમિપ્રભુ, વીરસેન, મહાભદ્ર, દેવયશા, અજીતવીય (ર) વિહરમાન તીર્થંકર લંછન-વૃષભ હાથી, હરણુ વાનર, સૂર્ય, ચંદ્ર, સિંહ, હાથી, ચદ્ર, સૂર્યાં, વૃષભ, વૃષભ, કમલ, કમલ, ચંદ્ર, સૂર્યાં, હાથી, તૃષભ, ચંદ્ર, સૂર્યાં. (૩) અસમાધિસ્થાન-1-ઉતાવળથી ચાલવું ૨-પૂજ્યા વિના એસવું. ૩–જેમ તેમ પૂછને બેસવું ૪-આગ ંતુક સાધુ સાથે ઝઘડા કરવા. પ–નિષ્કારણ વધુ પડતા ઉપકરણા વાપરવા ૬–વડીલ સામે અવિનયથી ખેલવું. છ-જ્ઞાનવૃદ્ધ વયેાાદિના ઉપઘાત કરવા ૮–જયણા વિનાની પ્રવૃત્તિથી જીવહિંસા કરવી –ચીડીયેા સ્વભાવ રાખી. વારંવાર ક્રેાધ કરવા. ૧૦-Àાધની પરંપરા ચલાવવી ૧૧નિન્દા કરવી. ૧૨-નિશ્ચય પૂર્વક ખેલવું ૧૩-અકાલે સ્વાધ્યાય કરવા. ૧૪-ભૂતકાલના બનાવેા યાદ કરી કાયાની દીરણા કરવી ૧પ-પગ પૂજવા નહિ અથવા અશુદ્ધ પૃથ્વી ઉપર બેસવું ૧૬-રાત્રે ઉંચે સ્વરે ખેલવું. અગર સાવદ્ય ભાષા ખાલવી ૧૭-કષાયને આધીન થયું. ૧૮-સમુદાયમાં એક બીજાને આડુ અવળુ સમજાવી કુસંપ કરાવવે ૧૯-ધણુ ભાજન કરવું અગર વારંવાર ભાજન કરવુ. ૨૦ગાચરીના દેાષા ટાળવા નહિ. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy