SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન સઇ પરિકહિં, વમાએ તહિ' અસતીએ [૪] ૨૭ - સંખ્યા ૨૧ : (૧) સમલસ્થાન-૧-હસ્ત મૈથુન ૨- અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારથી બ્રહ્મચર્યોંમાં દેષ લગાડવા. ૩-રાત્રિ ભાજન ૪– આધાકર્મિ ગ્રહણ પ-રાજપિંડ ગ્રહણ ૬-ક્રિત ગ્રહણ ૭–પ્રામિત્ય ગ્રહણ ૮-અભ્યાદ્ભુત ગ્રહણ ૯-છેદ્ય ગ્રહણ. ૧૦-ત્યાગ કરેલું લેવું ૧૧૭ માસમાં એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવુ. ૧૨-એક માસમાં ત્રણવાર નદી ઉતરવી ૧૩–એક માસમાં ત્રણવાર કપટ કરવું. ૧૪–જાણીને હિંસા કરવી ૧પ-તણીને બુઠ્ઠું ખેલવુ. ૧૬-જાણીને અદત્ત લેવુ. ૧૭–દોષિત પૃથ્વી ઉપર બેસવું ૧૮-અનુપયેાગથી આવેલ અભક્ષ્યાદિ ચીને જાણ્યા પછી પણ લાલસાથી વાપરવી ૧૯-એક વર્ષમાં દશવાર લેપ નદી ઉતરવી. ૨૦-એક વર્ષોમાં દશવાર કપટ કરવું. ૨૧-કાચા પાણીવાળા હાથે ગેાચરી વહેારવી. આ સર્વે સંયમને કલંક લગાડનાર સ્થાને છે. (૨) દ્રવ્ય શ્રાવકનાં લક્ષણ–૧–અક્ષુદ્ર ૨-રૂપવાન ૩–સૌમ્યપ્રકૃતિ ૪લોકપ્રિય પ–અક્રુર ૬-ભીરૂ ૭-અસઠ ૮–દાક્ષિણ્યતા ૯-લજજાળુ ૧૦-દયાળુ ૧૧-સૌમ્યદ્રષ્ટિ-મધ્યસ્થ ૧૨–ગુણુરાગી ૧૩-સકથક ૧૪સહાયકયુત ૧૫-દીદી ૧૬-વિશેષજ્ઞ ૧૭-વૃદ્ધાનુગત ૧૮–વિનયવંત . ૧૯-કૃતજ્ઞ ૨૦-પરહિતકારી ૨૧-લબ્ધલક્ષ. (૩) મિથ્યાત્વ ( સંખ્યા ૫-૬-૧૦ માં) - સંખ્યા ૨૨ – (૧) અભક્ષ્ય-૧-વડનાં ફળ, ૨-પીપળાનાં ફળ, ૩–પીપળનાં ફળ, ૪-ઉબરનાં ફળ, પ–કાર્ડિંબડા, ૬-દારૂ, ૭-માંસ, ૮-માખણ, . -મધ, ૧૦-હિમ, ૧૧-વિષ, ૧૨-કરા, ૧૩–કાચીમાટી–કાચુંમીઠું, ૧૪–રાત્રિભાજન, ૧૫-બહુબીજ (ખસખસ, અંજીર,વિ॰) ૧૬–અનંત-કાય, ૧૭-મેળઅથાણું ૧૮-વિદળ (કાચા દહિ-દુધ-છાશ-સાથે કઠેળ ખાવું. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy