________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સંસારેવત્ર વ્યતીતાનિ, કસ્યાહં કસ્ય બન્યવાદ [૪] ૨૫
(૩) દોષરહિત તીર્થકર–અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દેષ, અવિરતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, વેદ, દાનાંતરાય, લાભાં ભેગાં ઉપભેગાંવ વીર્યા.
અન્તરાયા દાન લાભ-વીર્ય ભેગાપભેગગાડ: હાસ રત્યરતી ભીતિ-જુ ગુસા શાક એવ ચ (૭૨) કામે મિથ્યાત્વમજ્ઞાનં, નિદ્રા ચાવિરતિસ્તથા; રાગે છેષચ ને દયાતેષામષ્ટાદશમી (૭૩-અ. ચિ.)
સંખ્યા ૧૯(૧) કાઉસ્સગના દોષ-૧-ઘોટક (ઘોડાની જેમ એક પગ ઉચે વાંકે રાખે) ૨–લતા (વેલડીની જેમ શરીરને હલાવે) ૩ખંભાદિ (થંભ–ભીંત વિ૦ નો ટેકે રાખે) ૪-માલ (ઉપર માળનો મસ્તકે ટેકે રાખે) પ–ઉદ્ધિ (ગાડીની ઉધીની જેમ અંગુઠા અથવા પાની મેળવીને રાખે) ૬-નિગડ (પગમાં બેડી નાખ્યાની જેમ પગ પહોળા રાખે) -શબરી (નગ્ન ભીલડીની જેમ ગુહ્યસ્થાને હાથ રાખે) ૮-ખલિણ (ઘોડાના ચેકડાની જેમ એ ઘાયુક્ત હાથ આગળ રાખે) ૯-વધુ (નવ પરિણીત સ્ત્રીની જેમ માથું નીચું રાખે) ૧૦લંબેર (નાભી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે) ૧૧-સ્તન (મચ્છર–અજ્ઞાન કે લજાથી સ્ત્રીની જેમ હૃદયને વસ્ત્રથી ઢાંકી દે) ૧ર–સંયતિ (ઠંડી આદિના ભયથી સાધ્વીની જેમ સર્વ શરીર ઢાંકી દે) ૧૩–ભમુહંગુલી (કાઉસ્સગ્ગની સંખ્યા ગણવા ભ્રકુટી અથવા આંગળી હલાવે) ૧૪–વાયસ (કાગડાની જેમ ડોળા ફેરવે) ૧૫કપિથ (વા મલીન થવાના ભયથી કઠની જેમ ગોપવી રાખે) ૧૬–શિરઃકંપ (ભૂત-વળગાડની જેમ માથું ધુણાવે) ૧૭-સુક (મુંગાની જેમ હું હું કરે) ૧૮-મદિરા (દારૂ પીનારની જેમ બડબડાટ કરે) ૧૯-પ્રેક્ષ્ય (વાંદરાની જેમ આજુબાજુ જોયા કરે અને હઠ હલાવે)
For Private And Personal Use Only