________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ [૪] માતૃપિતૃસહસાણિ, પુત્રદારશતાનિ ચ; ઉપેક્ષાને-પ્રમાદી અને સાવદ્ય વેપારવાળા તરફ મધ્યસ્થ ભાવના (૧૩) પ્રમાર્જનાને (૧૪) પરિષ્ઠાપનાનો-અનુપયોગી અને દોષિત વસ્ત્ર–પાત્ર અશનાદિને વિધિ પૂર્વક પરઠવવું (૧૫ થી ૧૭) મન વચન કાયાને સંયમ.
પુઢવિ દગ અગણિમાસ્ય વણસ્સ બિ સિ ચ પર્ણિદિ અજજીવાર પહપેહ મિજણ પરિવણ મણે વઈ કાલે (૫૫૬ પ્ર.)
- સંખ્યા ૧૮(૧) પૌષધદષ-(૧) અવિરતિએ લાવેલ આહાર પાણી લેવા (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો (૩) ઉત્તર પારણના દિવસે સરસ આહાર વાપરવો (૪) પૌપધમાં કે આગલે દિવસે પૌષધને ઉદ્દેશીને શરીરની શોભા વધારે કરવી (૫) પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા (૬) પૌષધ નિમિત્ત આભૂષણદિક તૈયાર કરાવવા (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારો (૯) રાત્રિના પહેલા પહોરે નિદ્રા લેવી તથા બીજા પહેરે સંથારા પેરિસી ભણાવ્યા વિના નિદ્રા લેવી (૧૦) પૌષધમાં સ્ત્રીને લગતી વાત કરવી (૧૧) આહારને સારો કે ખોટો કહેવો (૧૨) પૌષધમાં રાજદ્વારી કે યુદ્ધને લગતી વાત કરવી (૧૩) પૌષધમાં દેશને લગતી વાત કરવી (૧૪) પૌષધમાં પ્રતિલેખ્યા-પ્રમાર્યા વિના લઘુનીતિ વડીનીતિ વિ. પરઠવવું (૧૫) પૌષધમાં નિન્દા કરવી (૧૬) પૌષધમાં અવિરતિ સાથે વાત કરવી (૧૭) પૌષધમાં ચાર સંબંધી વાત કરવી (૧૮) પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગાદિ નિરખીને જેવા.
(૨) દનતિથિ-૧-૨ બે એકમ, ૩-૪ બે ત્રીજ, ૫-૬ બે ચોથ, –૮ બે છ૬, ૯-૧૦ બે સાતમ, ૧૧-૧૨ બે નોમ,
For Private And Personal Use Only