________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધમિકાúરા અન્ધુ ન સંસારે વિવેકિના॰ [૪] ૨૩
–સંખ્યા ૧૭
(૧) સંડાસા (સાંધાએ) ખમાસમણની પ્રમાના (૧ થી ૩) પાછળતા ભાગમાં કમ્મરથી પગની પાની સુધી જમણા અને ડાબા પગને તથા બન્ને પગની વચ્ચેના ભાગને આધાથી પૂજવેા (૪ થી ૬) ઉપર પ્રમાણે આગળના ભાગમાં એલાથી પૂજવા (૭ થી ૯) જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી, પગની આગળની ભૂમિને એવાથી પૂજની (૧૦–૧૧) નીચે બેસી જમણા લલાટથી ડાબા હાથ ઉપર થઈ પાછળ કાણી સુધી હાથને મુહપત્તિથી પૂજે, પછી ડાબા હાથમાં મુહપત્તિ લઇ ડાબાલલાટથી જમણા હાથ ઉપર થઇ પાછળ કાણી સુધી હાથને મુહપત્તિથી પૂજે (૧૨ થી ૧૪) મુહપત્તિથી ત્રણવાર એધાને પૂજે ૧૫ થી ૧૭) ઉભા થતી વખતે જ્યાં ઉભા રહેવાનુ છે ત્યાં જમણા અને ડાબા પગની તથા અન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી પગની પાછળની ભૂમિને પૂજવી.
(૨) ભાવ શ્રાવકનાં ભાવગત લક્ષણ (૧) સ્ત્રી ત્યાગના પરિણામવાળા (૨) ઇન્દ્રિય નિરોધક (૩) અને અસાર જાણે (૪) સોંસારને વિટંબન જાણે (૫) વિષયેાને કંપાક ફળ જેવા જાણે (૬) તીવ્ર આરંભ કરે નહિ (૭) ગૃહવાસને જેલ સમાન માને (૮) સુગુફની ભક્તિ વડે દર્શન શુદ્ધિ કરે (૯) ગાડરીયા પ્રવાહમાં તણાય નહિ (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હાય (૧૧) યથાશક્તિ દાન કરનાર (૧૨) ધ કરવામાં શરમાય નહિ (૧૩) રાગ–દ્વેષ છોડનારા (૧૪) મધ્યસ્થ (૧૫) સર્વ પદાર્થને ક્ષણિક વિચારે (૧૬) વિરક્ત થઇ વિષય ભાગાને ભાગવે (૧૭) વેશ્યાની જેમ ધરવાસનું પાલન કરે.
(૩) સંયમ (૧ થી ૫) પૃથ્વી—જલ–અગ્નિ-વાયુ અને વનસ્પતિને (૬ થી ૯) મે॰ તે॰ ચઉં અને પંચેન્દ્રિયને (૧૦) અજીવનેા (૧૧) પ્રેક્ષાના દરેક કાર્યોંમાં પ્રથમ ચક્ષુથી જોવુ (૧૨)
For Private And Personal Use Only