________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગોદોહિકાસન
યાવજ્ઝવેન તત્પુર્યાત, ચેન પ્રેત્ય સુખ' વસેત્. [૪] ૧૯ સગર્, મધવાન્, સનત॰ શાન્તિ ॰ અર્॰ સુભ્રમ, મહાપદ્મ, હરિષણ, જય, બ્રહ્મદત્ત (૮) ઉપાગ–ઔપપાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જમૂદ્દીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવત સિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા (૯) દેવલાકત॰ ૪-૨૦ માં (૧૦) અંગ-વિભાગ-ર પેજ ૩૩ માં (૧૧) સાધુડિમા૧- એક માસની, અલેપભેાજન, આહાર-પાણીની એકેક દત્તી॰ ૨–એ માસની, એ—એ દત્તી॰ ૩–ત્રણ માસની, ત્રણ ત્રણ દત્તી ૪–ચાર માસની ચાર ચાર દત્તી॰ ૫--પાંચ માસની,પાંચ પાંચદત્તી ૬-છમાસની ૭૭ દત્તી –સાત માસની સાત સાત દત્તી૦૮-સાત અહારાત્રિની, એકાંતરે નિર્જળ ચેાથભક્ત, વચ્ચે ઠામ ચૌવિહાર આયંબિલ, કાચેાત્સર્ગ –ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે૦ ૯-સાતમહારાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયે ત્સર્ગ–ઉત્કટિકાસને અથવા દંડાસને રહી ઉપસર્ગ સહન કરે॰ ૧૦–સાત અહારાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયેાસ -ગાદાહિકાસન, વીરાસન અથવા કેરીની જેમ વક્ર શરીરે એસી ઉપસર્ગ સહન કરે૦ ૧૧–એક અહારાત્રિની નિર્જળદું, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની અહેારાત્રિ કાયા સગ રહી ઉપસર્ગ સહન કરે૦ ૧૨-એકરાત્રિની,નિર્જળ અધૂમ, આગળ પાછળ ઠામ-ચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની રાત્રિએ સિદ્ધશિલા ઉપર એકાગ્રષ્ટિ રાખી કાયાત્સ કરી ઉપસર્ગ સહન કરે, અતિચાર રહિત પ્રવૃત્તિ હાય.
-: jy_lake_19] :
Findholક્ leJ TERRdhle hloe htt£ R>blab ¢le l)l[]]; *ll-nl]* he p≥h Bollea
ગુરુવાયણાવગય સ્તવન સ્તુતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ઉત્કટિકાસન