________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ [૪] પૂર્વે વસિ તસ્કુર્યાતું, ચેન વૃદ્ધઃ સુખં વસે; જાણવી) પૌષધ (પર્વદિને રાત્રિ દિવસના ચૌવિહાર પૌષધ કરે) કાસગ (પર્વદિને પૌષધમાં રાત્રે શૂન્યગૃહાદિમાં કાઉસ્સગ્ન કરે, સ્નાન અને રાત્રિભોજનવજો, દિવસે મિથુન ત્યાગ, અપર્વદિને રાત્રે મૈથુનનું પરિમાણુ કરે, ધોતી કચ્છ વિના પહેરે)મૈથુન વજન (બ્રહ્મચર્યનું પાલન કરે) સચિત્ત વર્જન (સચિત વસ્તુનો ત્યાગ કરે) સ્વયં આરંભ વર્જન (પોતે આરંભ કરે નહિ) પ્રખ્ય આરંભ વર્જન (બીજા પાસે આરંભ કરાવે નહિ) ઉદિઠત્યાગ (પોતા માટે કરેલ આહારનો ત્યાગ કરે, કઈ અસ્ત્રાથી મુંડન કરાવે–કેઈ ચોટલી રાખે) શ્રમણભૂત (અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ– પાત્રાદિ સાધુના ઉપકરણ લઈ ઘરથી નીકળી સાધુની માફક માસકલ્પાદિ વડે વિચરતો તથા સાધુ સામાચારી–સમિતિ–ગુપ્તિ આદિનું પાલન કરતે ભિક્ષા ફરતાં - પ્રતિમાપ્રતિપન્નાય શ્રમણોપાસકાય ભિક્ષા દત્ત-પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા આપ એમ બેલે.
કમિતિ કસ્મિચિપૃચ્છતિ તહિ પ્રતિમાપ્રતિપન્ન: શ્રમણોપાસકો હમિતિ કયિતિતમે કોણ છો ? એમ કઈ પુછે તો કહે કે પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક હું છું.
દરેક પડિમા (અભિગ્રહ)નો જઘન્યકાળ (મરણ અથવા દીક્ષા પ્રાપ્તિનો સંભવ હોવાથી) અંતમુહૂર્ત (સમ૦).
અને ઉત્કૃષ્ટકાળ–પહેલી ડિમા એક માસની, બીજી બે માસની એવી રીતે અનુક્રમે વધતાં અગીયારમી ડિમા અગીયાર માસની જાણવી.
– સંખ્યા ૧૨ - (૧) સાધમિક-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ, ભાવના (૨) તપન્ન તત્વ ૩૫-૩૬ માં (૩) ભાવના–ન. ત. ૩૦-૩૧ માં (૪) બાર૫ર્ષદાવિભાગ-૧, પેજ ૮૧ માં (૫) રાશિ-વિભાગ-૩, પેજ પ૫ માં (૬) અરિહંતના ગુણ–આઠ પ્રાતિહાર્ય સંખ્યા ૮ માં, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયા પગમાતિશય (૭) ચઢી–ભરત,
For Private And Personal Use Only