________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિશુદ્ધહ્યોદ્દગાર, અજીર્ણવ્યક્તલિંગાનિ [૪] ૧૭
(૧૯) માનવભવની દુર્લભતાનાં દૃષ્ટાંત-લક, પાલક, ધાન્ય, રત્ન, સ્વપ્ન, જુગાર, ચક્ર, કાચબો, યુગ, પરમાણુ.
ચુલગ પાસગ ધને, જુએ ૩ણે અ સુમિણુ ચકે અ; કુમ જુગે પરમાણુ, દસદિઠતા મયુઅલભે (૧)
– સંખ્યા ૧૧ - ભવાભિનંદીજીવો ના ૧૧ શું (૧) આહારને માટે ધર્મ કરે (૨) પૂજવાને માટે ધર્મ કરે (૩) ઉપધિ (વસ્ત્ર–પાત્રાદિ)ને માટે ધર્મ કરે (૪)ઋદ્ધિગારવ (શ્રાવકે મારા થશે, તેમનાથી મારું ગુજરાન ચાલશે) માટે ધર્મ કરે (પ) ક્ષકપારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લોકોની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પોતાની બડાઈ મારે, પોતાનો ઉત્કર્ષ થાય તેમ લોકેની ગિળ બોલે (૬) લેમી-ધન ધાન્ય વસ્ત્ર કાતિ આદિ મેળવવામાં તત્પર–લીન હોય તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભોગવી ન શકે તેમ બીજાને પણ આપી શકે નહિં, સર્વની પાસે માગતે ફરે (૭) દીન-પુદ્ગલિક વસ્તુના વિયોગે કરી રાંક, ભવિષ્યકાળની ચિન્તા કરે કે:-હાય હાય હું શું ખાઈશ ? હું શું કરીશ? એવી ચિન્તાઓ કરે (૮) મત્સરી-ઈર્ષાળુ, બીજાના ગુણને સહન કરે નહિ, બીજાને સુખી જોઈ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી જોઈ પોતે રાજી થાય-મલકાય (૯) ભવાન-નિરંતર સર્વ લકથી ભય પામતો રહે, પુદગલિક વસ્તુના વિયોગનો ભય રાખે (૧૦) શઠ-કપટી આચાર વિચાર અને ઉચ્ચારમાં જુદાઈ હૈય(૧૧)અજ્ઞાની-ધર્મ અને અધર્મના સ્વરૂપથી અજાણ હોય.
(૨) શ્રાવક પડિભા-૨ સમ્યકત્વ (અતિચાર અને આગાર રહિત સમ્યકત્વ પાળે) વ્રત (અતિચાર અને આગાર રહિત વ્રત પાળે, પૂર્વની પડિમાના અનુષ્ઠાન સહિત) સામાયિક (સવારે અને સાંજે સામાયિક કરે, પૂર્વની બન્ને પડિકાઓના અનુષ્ઠાન સહિત, તેવી રીતે પૂર્વ પૂર્વની પડિમાઓ સહિત ઉત્તર ઉત્તરની પડિમાઓ વિ. ૪–૨
For Private And Personal Use Only