________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ [૪] મલ વાત વિંગો વિભેદે ગાત્રૌરવમ ચ્યમ;
કામ કરાવતી વખતે તેનો અભિપ્રાય જાણો દુર્વિનીતને ફરજ પણ પાડે) ૦ મિશ્રાકાર (અગ્ય આચરણ કર્યું હોય તો “મિચ્છા મિ દુક્કડ” આપવું) ૮ તથાકાર (ગુરુદેવના વચનો “તહત્તિ' કરી સ્વીકાર કરવો) ૦ આવયિકી (દહેરાસર ઉપાશ્રયમાંથી નીકળતાં આવસહિ કહેવું) ૦ નષેલિકી (દહેરાસર ઉપાશ્રયમાં પેસતાં નિહિ કહેવું) ૦ આપુછના (કઈ પણ કાર્ય માટે વડીલની સંમત્તિ લેવી) ૦ પ્રતિપુછના (કઈ પણ કાર્યનો આરંભ કરતી વખતે ફરી આજ્ઞા લેવી અથવા પૂર્વે નિષેધ કર્યો હોય અને કરવા લાયક હોય તો ફરી પૂછવું) . છંદના (પોતાને માટે લાવેલ આહારાદિમાંથી બીજા સાધુઓની ભક્તિ કરવી) ૦ નિમંત્રણ પોતાના કર્મય નિમિત્તે સર્વ સાધુઓની ભક્તિ કરવા માટે પ્રાર્થના કરવી) ૦ ઉપસંપદા (રત્નત્રયીની નિર્માતા અને વૃદ્ધિ કરવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્યગચ્છમાં જઈ અન્યગુસ્ની નિશ્રા સ્વીકારવી)
ઈચ્છા મિચ્છા તહારે, આસિયાય નિસહિયા, આપુછણાય પરિપુછા, છંદણાય નિમ તણું (૭૬૦) ઉપસંપયા ય કાલે, સમાચારી ભવે દસહાઉ; એએસિં તુ પયાણું, પિત્તય પરૂવર્ણ વો (૭૬૧) પ્રવ
(૧૭) અંતિમ આરાધના-અતિચાર આવવા, વ્રતો લેવાં, ૮૪ લાખ યોનિને ખમાવવી, ૧૮ પાપથાનકનો ત્યાગ કરવો, ચાર શરણું અંગીકાર કરવાં, દુકૃતની નિંદા કરવી, રાકૃતની અનુમદના કરવી, ૧૨ + ૪ = ૧૬ ભાવના ભાવવી, ચાર આહારને ત્યાગ કરે, અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું.
(૧૮) ધ્યાનનાં સ્થાન-ચક્ષુ, કાન, નાસિકાગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાળવું, કુટિ. ( ૦ શા)
નાભિદયનાસાગ્ર – ભાલબૂતાલ દય:: મુખં કણે શિરચતિ, ધ્યાનસ્થાના કીર્તન (૬-૭)
For Private And Personal Use Only