________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્
[૪] ૧૫
વગેરે), નામ (ગરીબ છતાં લક્ષ્મીચંદ), રૂપ (રૂપ ધારણ કરનાર આવેા. સ્ત્રી. સાધુ વગેરે), પ્રતીત–અપેક્ષા (નાની-મેટી વગેરે), વ્યવહાર–લેાક, (વ્યવહારમાં ખેલાય માર્ગ જાય-ગામ આવ્યું), ભાવ (જેમાં ભાવ પ્રધાન હોય, પાંચે રંગ છતાં લીલા પાપટ), યેગ સંબંધથી એળખાય−ડો. જ) ઉપમા (સમાન હેાવાથી ખીજા સાથે સરખાવવું ચરણ-કમલ), (૫) સાધુધમ-ન॰ ત૦ ૨૯ માં (૬) કલ્પવૃક્ષ-ક્ષે॰ સ૦ ૯૬, ૯૭માં (૭) નરકંવેદના-અ॰ સં૰ ૨૦૫માં (૮) મિથ્યાત્વ-દેવમાં અદેવબુદ્ધિ, ગુરુમાં અનુસ્મૃદ્ધિ, ધમાં અધમુદ્ધિ, વમાં અવમુદ્ધિ, માર્ગમાં અમા બુદ્ધિ, અદેવમાં દેવમુદ્ધિ, અગુરુમાં ગુરુમુદ્ધિ, અધર્મમાં ધખુદ્ધિ, અવમાં જીવબુદ્ધિ, અમાર્ગમાં મા બુદ્ધિ (૯) દેરાસરની મેાટી આશાતનાખાવું, પીવું, ભાજન કરવું, જોડા મુકવા, મૈથન કરવું, ઉંઘવું, થુંકવુ, પેશાબ કરવેા, ઝાડા કરવા, જુગાર રમવુ.(૧૦) વૈયાનૃત્યસંખ્યા ૧૩૦માં (૧૧) પ્રયન્તા–ચઉશરણ, મહાપચ્ચક્ખાણ, આતુરપચ્ચક્રૃખાણુ, સંસ્તારક, ભક્તપરિના, ગણિવિદ્યા, ચંદ્રવિદ્યા, દેવેન્દ્ર સ્તવ, મરણુસમાધિ, તદુલવૈચારિક (૧૨) ભવનપતિ-ત॰ ૪-૧૧માં (૧૩) દ્રવ્યપ્રાણ—જી ૪૨માં (ભાવપ્રાણન૦ ૫ માં) (૧૪) પ્રાયશ્રિત–આલેાચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયાત્સ, તપ, છેદ, મૂળ, અનવસ્થાષ્ય, પારાંચિત (૧પ) કામદશા-અ (સ્ત્રીને સાંભળતાં જ તેની અભિલાષા)॰ ચિંતન (રાગથી રૂપાદિનું ચિંતવન)૦ શ્રા (સંગની અભિલાષા) સ્મરણ (સંકલ્પ દ્વારા અથવા ફાટા આદિ દેખવાથી આનંદ) વિકલતા (વિરહના દુ:ખથી આહારાદિમાં ઉપેક્ષા) ૦ લજ્જાનાશ (વડીલેા સમક્ષ તેના ગુણાનુ વર્ણન) ॰ પ્રમાદ (તેના પ્રાટે આર્ભા કરવા) ઉન્માદ (ચિત્ત અગડવાથી જેમ તેમ ખેલવુ) • તદ્ભાવ (સ્તંભાદિ જે દેખે તેમાં સ્ત્રીની કલ્પના કરી આલિંગનાદિ કરે) ભરણ (પ્રાપ્ત ન થવાથી સુષ્ઠિત થાય) (૧૬) સમાચારી-ચ્છિાકાર (નાના સાધુ પાસે
.
.
.
O
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only