SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ [૪]ધનાનિ ભૂમી પશવશ્ચ ગોઠે,નારી ગૃહકારીજના સ્મશાને; - સંખ્યા ૧૩ર(૧) જાપ-રેચક, પુરક, કુંભક, સાત્વિક, રાજસિક, તામસિક, સ્થિરકૃતિ, સ્મૃતિ, હક્કા, નાદ, ધ્યાન, ધ્યાતાથેકય, તત્ત્વ (૨) કાઠ્યિા -આળસ, મોહ. અવર્ણવાદ, અહંકાર, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ગુરૂભય, શોક, આજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, તીવ્ર વિષયાભિલાષ (૩) સ્થાપનાજીના બેલ–શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુદ્ધશ્રદ્ધામય, શુદ્ધસ્પર્શનામય, શુદ્ધકરૂપનામય, પંચાચાર પાળે, પળાવે, અનુદે, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાય ગુપ્તિ ગુપ્તા (પાંચે સ્થાપનાએ જુદા જુદા આ તેર બાલ બાલવા). () કિરિયા સ્થાન ૧–અર્થ (અનિર્વાહ-ગ્લાનાદિ પ્રયોજને હિંસાદિ દેપ લગાડવો) ર–અનર્થ (પ્રયજન વિના દોષ લગાડવો) ૩-હિંસા (આને મને માર્યો કે મારશે, એમ ધારી મારે) ૪–અક સ્માત બીજાને મારતાં વચ્ચે બીજો મરે) પ-દષ્ટિવિપર્યાસ મિત્રને શત્રુ અને અવેરને ચોર સમજી મારે ) ૬-મૃષા (જુઠું બોલવું) –અદત્તાદાન (કેઈન આપ્યા વિના લેવું) ૮-અધ્યાત્મ (વાંકું કેઈ ન બોલે છતાં શંકા રાખી મનમાં ક્રોધ કરી દુભાય, પાપ વ્યાપારને વિચાર કરે) ૯–માન (જાતિ વિનું અભિમાન કરી બીજાને હલકા માને) ૧૦-અમિત્ર (થડા અપરાધે વધુ દંડ) ૧૧માયા (કપટથી મનમાં જુદું, વચનમાં જુદું, કાયાથી જુદું આચરે) ૧૨–લોભ (લેભથી દેપ લગાડે, આસક્તિથી પાપારંભમાં પ્રવર્તે) ૧૩-છરિયાપથિકી (યૌગિક ક્રિયા, એક સમયનો બંધ. ૧૧ થી ૧૩ મે ગુણઠાણે હોય). For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy