________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તે દશ વકેષાં, રામ|સ્નાયુભિઃ સહ
[૪] ૧૧ પાછળના વર્તુળથી...ભામ`ડળ, ઉપર બે બાજુ ઢોલક વગાડતી આકૃતિથી...દેવદુ દુભી,મસ્તક ઉપર રહેલ છત્રાકારથી...છત્ર.(ચૈ॰ભા॰) અશેાકવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ:, દિવ્યધ્વનિ શ્ચામરમાસન ચ; ભામઙલ દુન્દભિરાતપત્ર,સત્પ્રાતિહાર્યાંણિ જિનેશ્વરાણામ્ (૧)
(૧૯) વિવાહ–બ્રાહ્મ (દાગીના પહેરાવી કન્યા આપવી) પ્રાજાપત્ય (ધનખરચી કન્યા આપવી) આ (ગૌ-વિ॰ આપી કન્યા આપવી) દૈવ (યજમાનને દક્ષિણામાં કન્યા આપવી) ગાંધવ (પ્રેમ લગ્ન) આસુરી (વિક્રય કરી કન્યા આપવી) રાક્ષસી (હરણ કરવી) પૈશાચી (સુતેલી–પ્રમાદી કન્યાને ગ્રહણ કરવી) શ્રાદ્ધ વિધિ॰ (૨૦) જ્ઞાનપ્રતિરોધક–કુટિલતા, ભય, દીનતા, લેાભ, ધર્મીનતા, કામ, ક્રોધ, શ્યાહીન.
* સંખ્યા ૯ -
(૧) ભક્તિ-શ્રવણ, કીર્તન, સેવા, વંદન, વચન (નિન્દા) ધ્યાન, લઘુતા, એકતા, સમતા (૨) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભુત, શાન્ત (૩) નિયાણાં– તપાદિ ધર્મ પ્રભાવે..... ......રાજા થાઉં, શેઠ થાઉં, પુરુષ થા, પરપ્રવિચારી દેવ થા, સ્વપ્રવિચારી દેવ થાઉં, અપવેદોદયવાળા દેવ થાઉં, શ્રાવક થાઉં॰ (૪) લેાકાન્તિક દેવ-તન ૪–૨૬ માં (૫) માäગાંઠ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્મ, દ્રિપદ, ચતુષ્પદ (૬) શિયલની વાડ-સ્ત્રી પુરુષ નપુ ંસકથી રહિત વસતિ રાગપૂર્વક સ્ત્રી પુરુષની કથાને! ત્યાગ॰ પુરુષ બેઠા હોય ત્યાં સ્ત્રીએ નવ કલ્લાક અને સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે ૪૮ મિનિટ બેસવું નહિ. સ્ત્રી પુરુષનાં અંગેાપાંગ નીરખાને જેવાં નહિ ભીંતને આંતરે સ્ત્રી પુરુષની વાતા સંભળાતી હાય તેવે સ્થળે રહેવુ નહિ પૂર્વે ભાગવેલા બાગેાને યાદ કરવા નહિ. ઘીથી તરોાળ, મિષ્ટાન્ન અને ઘણા રસકસવાળા આહાર લેવા નહિ॰ લુખા આહાર પણ ઠાંસી ઠાંસીને ખાવે! નહિ પરંતુ ઉણેાદરી વ્રત કરવું. કપડાની
For Private And Personal Use Only