________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ [૪] ભદ્ર વાછસિ હે સખે! કર્તરિસદર્શન કર્મ મા કુરુ ટાપટીપ તથા વસ્ત્રોને દોરા નાખવા–ભરત ભરવા ૩૫ શભા અને શરીરની શોભા કરવી નહિ. બ્રહ્મચારીએ આ નવે કિલ્લાઓનું પાલન કરવું. (૭) શ્રેયક-સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્ય (૮) રેગનું કારણઅતિભેજન, અહિત ભજન,પ્રતિકૂળભજન, અજીર્ણ ભજન,અતિનિદ્રા, અતિજાગરણ, ઝાડો રોકવો, પેશાબ રોકો, વિષય વિકાર (૯) નિધિનૈસર્પ, પાક, પિંગલક, સર્વરત્ન, મહાપા, કાલ, મહાકાલ, માણવક, શંખ. પ્ર. ૧૨૧૮ માં (૧૦) વાસુદેવ-ત્રિપૃષ્ઠ, દિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, પુષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ (૧૧) પ્રતિવાસુદેવ-અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલિ, પ્રલાદ, રાવણ, જરાસંઘ (૧૨) બળદેવ-અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, રામચંદ્ર, બળભદ્ર (૧૩) નવોટિદોષમનથી કરવું–સાવદ્ય (આજ્ઞાવિરુદ્ધ) વિચાર કરવા ૦ મનથી કરાવવું બીજા પાસે સાવઘ કાર્ય કરાવવાની ચોજના કરવી મનથી અનુમોદવું બીજાએ સાવઘ કાર્ય કરેલું હોય તેને મનથી સારૂં માને વચનથી કરવું–સાવદ્ય (પ્રિય પથ્થ તથી રહિત) બોલવું, વચનથી કરાવવું –બીજાને સાવધકાર્યમાં જોડવા રૂપ વચન બોલવું વચનથી અનુમોદવું– સાવદ્ય કાર્યોને વચનથી વખાણે કાયાથી કરવું–સાવદ્ય કાર્યો કાયાથી કરવું છે કાયાથી કરાવવું–સાવદ્ય કાર્યમાં મદદગાર થવું છે કાયાથી અનુમોદવું–સાવદ્ય કાર્ય કરનારની પીઠ થાબડવી તેમજ તાળી પાડવી, હર્ષ થવો, રોમાંચ થવો વગેરે. (૧૪) ગ્રહ-વિભાગ ૧, પેજ ૬પ માં
- સંખ્યા ૧૦ – (૧) ઉપઘાત-ઉદ્ગમ, ઉત્પાદન, એષણ (આધાર્મિ વગેરે દોષ સેવવાથી), પરિહરણ(અક૯ય કે અધિક વસ્ત્રાદિના ભોગથી પરિશાટન (વસ્ત્રપાત્રાદિની શોભા કરવાથી), જ્ઞાન, દર્શન, ચારિત્ર (વીશ આચારોમાં દોષ લગાડવાથી), સંરક્ષણ (મૂછપૂર્વક શરીરાદિનું રક્ષણ કરવાથી), અચિઅત્ત (ગુરુ આદિ ઉપર અપ્રીતિ કરવાથી) પા૦૩૯માં
For Private And Personal Use Only