________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ [૪] રસાસુમાં સમેટાસ્થિ, મજજાશુકાણિ ધાતવઃ; સામ સામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે.૪– પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરમાં ભિક્ષા માટે ફરે. પ–પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેના ઘરે છોડી ચારે દિશામાં કપેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. –ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીના ઘરમાં ભિક્ષા માટે ફરે. –ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામના છેડે નીકળે. ૮–ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામના છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામના મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા પૂર્ણ કરે જ છે છે તે જ છે ગોમૂત્રિકા
_ ગતા પ્રત્યાગતિ છે. આ જ
ઠવી
ઉપS 2 હિ8 પતકવિથિ
©, , બાહ્ય શબ્બકા na e
શ
*
જો
કે
--
અચ્ચત્તર 1 © શબ્બકા,
છે
જે
અંધ પેટા
(૧૮) પ્રાતિહાર્ય (પરિકરે)-અશોક પત્રથી...વૃક્ષ, માલધારી દેવોથી...પુષ્પવૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી... દિવ્યવનિ, ચામરધારિથી...ચામર, ગાદીથી...સિંહાસન, મસ્તક
For Private And Personal Use Only