________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષુધાતુરાણું ન બલં ન તેજ, ચિન્તાતુરાણુ ન સુખં ન નિદ્રા [૪] ૯
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કાર્માણ (૪) સિદ્ધિ-મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાક્રખ્ય, ઈશિતા, વશિતા, અપ્રતિઘાતિતા (૫) સંસાર પ્રેમીનું લક્ષણ-ક્ષુક, લોભી, દીન, મત્સરી, ભયવાળા, શક, અજ્ઞાન, નિષ્ફળઆરંભી (૬) યોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (૭) દૃષ્ટિ-મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા (૮) વાણવ્યંતર–બુસં૦૩૯માં (૯) મદ-જાતિ, કુલ, બલ, રૂપ તપ, ઐશ્વર્ય, વિદ્યા, લેભ (૧૦) નિમિત્તશાસ્ત્રસંખ્યા ૨૮ માં (૧૧) ચિત્તનાદાષ–સાધુચર્યા ૮ માં (૧૨)
સ્પશ—શત, ઉષ્ણ, ઋક્ષ, સ્નિગ્ધ, ગુરુ, લઘુ, કર્કશ, મૃદુ (૧૩) વ્યંતર–૦૪-૧૨માં (૧૪) પૃથ્વી-સાત નરકની સાત અને આઠમી સિદ્ધશિલા (૧૫) પ્રમાદ–અજ્ઞાન, શંસય સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મ અનાદર, રાગ, દ્વેષ.
પમાઓ ય મુર્ણિદહિં, ભણિઓ અઠભેએ; અન્નાણું સંસએ એવ.મિચ્છાનાણું તહેવાય(૧)રાગ દસ મર્ભસે, ઘર્મામિ ય અણાય; જોગાણે દુપણિહાણ, અઠહા વજિયવઓ (૨)
(૧૬) સિદ્ધગુણ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધસુખ, અસ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુપણું.
નાણું ચ દંસણું ચિય, અવ્યાબાહ તહેવ સમત્ત; અકૂખયઠિઈ અફવી, અગુરુલહૂ વીરિયં હવઈ (૧)
(૧૭) ગોચરચર્યા પદ્ધત્તિ–૧–ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોના ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષાપૂર્ણ ન થાય તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨–ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા કરતાં બીજી શ્રેણીના ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩-સામસામે રહેલા ઘરની બંને શ્રેણમાં
For Private And Personal Use Only