________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ [૪] દિવા પશ્યતિ નેલુકા, કાકે નક્ત ન પશ્યતિ; મરણ, અપયશ (૩) રાજ્યનાં અંગ-સ્વામી, અમાત્ય, મિત્ર, કેશ, રાષ્ટ્ર, કિલ્લો, સૈન્ય (૪) નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુ – સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત (પ) સતસંગી–સ્થાઅસ્તિ, સ્વાદુ નાસ્તિ, સ્યાદ્ અસ્તિ નાસ્તિ, સ્યાદ્ અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય, સ્વાદુ નાસ્તિ અવક્તવ્ય, સ્યાદ્ અતિ નાસ્તિ અવક્તવ્ય, (૬) સ્થાપનાનાં લક્ષણ અને ફળ-એક આવર્ત હોય તો બળ આપે, બે–હોય તો ફલેશ આપે, ત્રણ–હોય તો માન મળે, ચારહોય તો શત્રુનો નાશ કરે, પાંચ હોય તો ભય દૂર કરે, છ–હોય તો રોગ કરે, સાત–હોય તો રોગનો નાશ કરે. (૭) નરક-અતલ, વિતલ, સુતલ તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, અથવ બૃસં. ૨૦૮ માં (૮) પિડગ્રહણ–ખરડાયેલા હાથ કે વાસણથી વહોરવું તે–સંસૃષ્ટા, હાથ કે વાસણ ન ખરડાય તેવી રીતે વહોરવું તે-અસંસૃષ્ટા ગૃહસ્થ પિતાને ખાવા માટે કાલા વાસણમાંથી વહોરવું તેઉધૃતા. હાથ કે વાસણ થોડા ખરડાય તેવી રીતે વહોરવું તે–અપલેપા, ગૃહસ્થ પિતાને ખાવા થાળીમાં લેવા માટે વાટકીમાં કાઢી રાખેલ હોય તેમાંથી વહોરવું તે–અવગૃહીતા, ગૃહસ્થ ખાવાની તૈયારી કરતો હોય તેવા સમયની તેની થાળીમાંથી વહોરવું તે-ગૃહીતા. ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયોગી ગૌચરી વહોરવી તે-ઉકિતર્મિકા, (૯) આયુર્ભેદક–રાગ ભય સ્નેહ વગેરે–અધ્યવસાય, જલ અગ્નિ શસ્ત્ર વગેરે-નિમિત્ત. વધુ આહાર રિનધઆહાર અને આહારનો ત્યાગ વગેરે–આહાર, કેન્સર ટીબી વગેરે–વેદના. ઝંપાપાત વગેરે પરાઘાત, વિષકન્યા ઝેરી પદાર્થ વગેરે–સ્પર્શ. શ્વાસ રોકવાથી શ્વાસ ઘણે લેવાથી શ્વાસ ખરાબ ચાલવાથી વગેરે-શ્વાસ. વિ. ૨૦૪૧ માં (૧૦) શાસ્ત્રનાં અંગ-આગમરહસ્ય ૨ માં (૧૧) વ્યસન-જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચેરી, પરસ્ત્રીગમન. ઘુતં ચ માંસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચેરી પરદારસેવા; એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિરે નરકં નિયતિ.
For Private And Personal Use Only