________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨[૩] ઘણે દહિપઠાણદેસુવિમાસુ, તિસુ વાયપઠાણા;
ઉતાવળનું કામ હોય તો નવસ્મરણ, દેવ, ગુરૂના દર્શન અથવા માંગલિક સાંભળીને જવું.
મનવશ કરવાના ઉપાય:પદ્યાસનવાળીને બેસવું અને જે વખતે સુષષ્ણુ નાડી ચાલતી હોય તે વખતે પોતાની બન્ને આંખે અડધી ઉઘાડી પિતાની નાસીકા ઉપર દષ્ટિ રાખવી–જે કાંઈ ભણવું હોય અથવા આત્મવિચાર કે પરમાત્માનો પરિચય કરવો હોય તો એ આસન અને એ દૃષ્ટિથી ધીરે ધીરે પરિચય વધારી સિદ્ધિ મેળવી શકાશે, જેમ બને તેમ ખુલ્લી આંખ છતાં પણ દૃષ્ટિની ચપળતાને રોકવી એજ મનનું મુખ્ય વશીકરણ છે. –નૂતનકાર્યમાં નિષેધ -- -શુભકાર્યમાં નિષેધ – તિથિ નક્ષત્ર
રવિ-હસ્ત અને પાંચમ
સોમ-મૃગશિર્ષ ,, ૬ ત્રીજ – અનુરાધા
મંગળ-અશ્વિની ,, સાતમ ચોથ – ત્રણ ઉત્તરા
બુધ-અનુરાધા ,, આઠમ પાંચમ– બધા
ગુરૂ–પુષ્ય , નેમ આઠમ– રોહિણી
શુક્ર-રેવતી , દશમ નમ – કૃતિકા
શનિ-રોહિણું ,, અગીયારસ શુભકાર્યમાં નિષેધ ;-નંદા (૧-૬૧૧) મૂળ, આદ્ર, સ્વાતિ, ચિત્રા, અશ્લેષા, શતભિષા, કૃતિકા અને રેવતી.
ભદ્રા (૨–૭–૧૨) પૂ. ભાઇ, ઉ. ભાઇ, પૂફાઇ, ઉ–ફા,
જ્યા (૩-૮,૧૩) મૃગશિર્ષ, શ્રવણ, પુષ્ય, અશ્વિની, ભરણી, અને જ્યેષ્ઠા.
રિતા (૪-૯-૧૪) પૂષા, ઉષા, વિશાખા, અનુરાધા, , પુનર્વસુ, અને મઘા.
પૂર્ણા (૫-૧૦-૧૫) હસ્ત, ધનિષ્ઠા, અને રોહિણી. ગુપુષ્ય અત્યંત શ્રેષ્ઠ છે છતાં–નોમને દિવસે ઝેર જેવા
યોગ બની જાય છે.
ઉત્સાહ: પ્રથમ મુહૂર્તમ
For Private And Personal Use Only