________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિભયપઈટ્રિયા તીસુ, ઉવરિમઝા આગાસપઈઠાણ [] ૬૩
- પ્રતિમા સ્થાપન મુહૂર્ત - મિથુન, કન્યા, ધન અને મીન નવમાંસમાંજ અને પ્રતિષ્ઠા કરનાર તથા કરાવનાર તે સમયે પોતાના ચન્દ્રસ્વરમાં પ્રતિમાને બિરાજમાન કરે અને વાસક્ષેપ કરે.
- પ્રતિષ્ઠામાં નિષેધ :અધિકમાસ, ગુ-શુક્રનો અસ્ત સમય, સંક્રાતિને બીજો દિવસ, ગ્રહણને સમય, રિક્તાતિથિ, છ, આઠમ, અમાસ, વૃદ્ધિ અને ક્ષય તિથિ, ભદ્રા નક્ષત્રગંડાન્ત, તિથિગંડાન્ત, વ્યતિપાત, વૈધૃતિ, અને પ્રતિષ્ઠા કરનાર ગૃહસ્થનો જન્મમાસ, જન્મતિથિ, જન્મવાર અને જન્મનક્ષત્ર
- પ્રતિષ્ઠા અને દીક્ષામાં નિષેધ :
સૂર્ય–અને શનિના તથા ચંદ્ર અને શનિના અંશાત્મક યોગમાં ભૂલેચુકે પણ પ્રતિષ્ઠા કરવી નહીં અને દીક્ષા પણ આપવી નહીં,
શુક્ર, મંગળ તથા શનિથી ચંદ્રમાં જે સાતમે હોય તો પણ દીક્ષા આપવી નહીં.
દાક્ષાના સમયમાં–શનિ ૨–૫–૯–૮–૧૧ મે સ્થાને સારો, ગુરુ ૧–૪–૭–૧૦ મે સ્થાને સારે, શુક્ર ૬-૧૨ મે સ્થાને સારે બુધ ૨–૩–૨––૧૧ મે સ્થાને સારે, મંગળ ૩–૬–૧૦–૧૧ મે સ્થાને સારો છે.
- દુકાન મુહૂર્ત :અશ્વિની, રોહિણી, મૃગશિર્ષ, પુષ્ય, ઉ-ફાઇ, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉષા, ઉ–ભા, અભિજિત અને રેવતી નક્ષત્ર હોય ત્યારે તે વખતે રિક્તા તિથિ છોડીને બાકીની સારી તિથિઓ હોય, છતાંયે ચન્દ્રસ્થર (ડાબાનાશિકા ચાલતી હોય)માં દુકાન ખોલવી. શ્રેયસ્કર છે.
For Private And Personal Use Only