SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ્ભુતં તંત્ર સત્યં સ્યાત્, સત્યમખ્યનૃત ભવેત્ ।[૩] ૩૯ –: શ્રી સિદ્ધગિરિના ૨૧ ખમાસમણુના દુહા :– સિદ્ધાચળ સમરૂ` સદા, સારડ દેશ માઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હાર(૧)ગ વસન મન ભૂમિકા, પૂજેપકરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર (૨) કાર્તિક સુદ પૂનમ દિને, દાટી પરિવાર; દ્રાવિડ ને વારિખિલ્લજી, સિદ્ધ થયા અણુગાર (૩) વિષ્ણે કારણ કાર્તિકી દિને, સકલ સંધ પરિવાર; આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવાર (૮) એકવીશ નામે વર્ણવ્યે, તિહાં પહેલું અભિધાન; શત્ર જય શુકરાયથી, જનક વચન બહુમાન (૫) સિદ્ધાચળ૦ [1] સમેાસર્યા સિદ્ધાચળે, પુ.ડરીક ગણુધાર; લાખ સવા મહાતમ રચ્યું, સુરનર સભા મેઝાર (૬) ચૈત્રી પૂનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચકોડી મુનિ સાથથ્થુ, મુક્તિનિલયમાં વાસ (૭) તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાયે વંદીએ, ઉદ્દી નિત્ય પ્રભાત (૮) સિદ્ધાચળ૦ [૨] વીસ કેાડીશું પાંડવા, મેાક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ (૯) સિદ્ધાચળ૦ [૩] અડસઠ તીર્થ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુ ંબી જળ સ્નાને કરી, જાગ્યા ચિત્ત વિવેક (૧૦) ચદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઢીન મળ ધાન; અચળપદે વિમલા થયા. તિણે વિમલાચળ નામ (૧૧) સિદ્ધાચળ [૪] પર્વતમાં સુરિગિર વડેા, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુગિરિ નામ ધરાય (૧૨) અથવા ચૌક્ષેત્રમાં, એ સમેા તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક (૧૩) સિદ્ધાચળ૦ [૫] એશીયાજન પૃથુલ છે, ઊંચપણે છવ્વીશ; મહિમાએ મોટા ગિરિ, મહાગિરિ નામ નમીશ (૧૪) સિદ્ધાચળ૦ [૬] For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy