________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ [૩] ઉક્તનતે વેદત્ર, પ્રાણિનાં પ્રાણરક્ષણમ; (૧૭) અભિનવજ્ઞાન સે ભવિક, ચારિત્ર સમકિત મૂળ, અજર અમર પદ ફળ હો, જિનવર પદવી ફૂલ (૧૮) વક્તા શ્રેતા યોગથી, યુત અનુભવ રસપીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખલીન (૧૯) તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ (૨૦).
– નવપદના દુહા :અરિહંત પદ ધ્યાતો કે, દિવ્ય ગુણ પજાય, ભેદ છે કરી આતમા, અરિહંત રૂપી થાય રે...૦ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈરે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે...વી. (૧) રૂપાતીત સ્વભાવ છે, કેવળ દેસણુ નાણી; તે ધ્યાના નિજઆતમા, હોય સિદ્ધગુણ ખાણી રે...વી (૨) ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાનીરે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે...વી. (૩) ૫ સજઝાએ રત સદા, દ્વાદશ અંગને ધ્યાતારે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ-- ભ્રાતારે...વી(૪) અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે સાધુ સુધા તે આતમાં, શું મૂડે શું લેચે...વી (૫) શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમે જે આરે; દર્શન તેહીજ આતમા, શું હોય નામ ધરાવે રે...વી. (૬) જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ હિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે...વી. (૩) જાણ ચારિત્ર તે આતમા, નિજસ્વભાવમાં રમતો રે; લેણ્યા શુદ્ધ અલંકર્યો, મેહરને નવિ ભમતો રે...વી (૮) ઈછા રોધે સંવરી, પરિણતિ સમતા એ રે; તપ તે એહિજ આતમાં, વર્તે નિ જગુણ ભોગે રે...વી. (૯)
(અથવા નવપદના દુહાને બદલે વીશ સ્થાનકના દુહામાંથી અનુક્રમે ૧-૨-૪-૬-૭–૯-૮-૧૧ અને ૧૪મો દુહો પણ બોલાય છે.)
For Private And Personal Use Only