SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમેઘ મહર્ષેકયું, અમેઘ દેવદર્શનમ્ [૩] ૩૭ -: વીશ થાનક તપના દુહા : પર પંચપરમેઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાએ, નમો નમો શ્રી જિનભાણ (૧) ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉ1; અકર્મ મલ ય કરી, ભયે સિદ્ધ નમો તાસ (૨) ભાવમય પધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ: ત્રિભુવન જીવને સુખકારી, જ્યજ્ય પ્રવચન દષ્ટિ (૩) છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન સુણદ; જિનમત પરમત જાણુતા, નમો નમો તેવ સૂરિ (૮) તજી પરપરિતિ મણના, લહે નિજ ભાવસ્વરૂપ; સ્થિર કરતા ભવિલોકને, જ્ય જ્ય સ્થવિર અનુપ (૫) બોધ સૂમ વિણુ જીવને, ન હોય તત્વ પ્રતીત; ભાગે ભણાવે મૂત્રને, જય જન્મ પાઠક ગીત (૬) સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભરંગ (૭) અધ્યાતમજ્ઞાને કરી, વિઘટે ભવભ્રમભીતિ; સત્યધર્મ તે જ્ઞાન છે, ન નમે શાનની રીતિ (૮) લોકલકના ભાવ જે, કેવલિ ભાપિત હ; સત્ય કરી અવધારતો, નમો નમે દશન તેહ (૯) શૌચ મૂળથી મહાગુણી, સર્વધર્મ નો સાર; ગુણ અનંતનો કંદએ, નમો નમો વિનય આચાર (૧૦) રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સંવ; ભાવયણનું નિધાન છે, જય જય ચારિત્ર જીવ (૧૧) જિન પ્રતિમા જિન મંદિરા, કંચનના કરે જેહ, બ્રહ્મચર્ય બહુ ફળ લહે, ન નમો શિયલ સુદેહ (૧૨) આત્મબોધ વિશુ જે ક્રિયા, તે તો બાળક ચાલ; તવારથી ધારીએ, નમો ક્રિયા સુવિશાળ (૧૩) કમે ખપાવે ચીકણ, ભાવમંગલ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય ક્ય તપ ગુગુ ખાણ (૧૪) છ છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભપાત્ર કે નહિ, નમો નમે ગાયમ સ્વામ (૧૫) દેપ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ સ અંગ; વૈયાવચ્ચે કરીયે મુદા, નમો નમો જિનપદ સંગ (૧૬) શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઇન્દ્રિય આશંસ; થિર સમાધિ સંતોપમાં, જય જય સંયમ વંશ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy