SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ [૩] જીહાયાઃ ખંડન નાસ્તિ, તાલુકે નૈવ ભિઘતે; ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેવા તહેવો સંયમિ, વિમળાચળે પૂજનિક (૧પ) વિપ્રલેક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન; વ્યલિંગિ કણક્ષેત્રમ, મુનિવર છીપ સમાન (૧૬) શ્રાવકમેઘ સમ કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ ધે ઘણી, તિ પુણ્યરાશિ નામ (૧૭) સિદ્ધાળ. [૭] સંયમધર મુનિવર ઘણા. તપ તપતા એક ધ્યાન; કર્મ વિચાગે પામીયા, કેવળલક્ષ્મી નિધાન (૧૮) લાખ એકાણુ શિવ કર્યા, નારદ શું અણગાર; નમો નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરાધાર (૧૯) સિદ્ધાચળ૦ [૮] શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ, ઇન્દ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઈન્દ્રપ્રકાશ (૨૦) સિદ્ધાચળ૦ [૯]. દશ કેટી આવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીરથ યાત્રા કરી, લાભ તો નહિ પાર (૨૧) તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હુવે, મહાતીરથ અભિધાન (૨૨) સિદ્ધાચળ૦ [૧૦] પ્રાથે એ ગિરિ શાશ્વતો; રહેશે કાળ અનંત, શત્રુંજય માહાતમ્ય સુણી, નમો શાશ્વતગિરિ સંત (૨૩) સિદ્ધાચળ૦ [૧૩]. ગૌ નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર; યાત્રા કરતાં કાતિકી, ન રહે પાપ લગાર (૨૪) જે પદારાલંપટી, ચેરીનો કરનાર; દેવદ્રવ્ય ગુદ્ધવ્યના, જે વળી ચોરણહાર (૨૫) ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતિક ટો, તિણે દઢશકિત નામ (૨૬) સિદ્ધાચળ [૧૨] - ભવભય પામી નીકળ્યા, થાવ મુનિ જેહ; સહસ મુનિશું શિવવર્યા, મુક્તિનિલયગિરિ તેહ (૨૭) સિદ્ધાચળ૦ [૧૩] ચંદા સુરજ બિહુ જણ, ઊભા છણે ગિરિશૃંગ; વધાવિયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ (૨૮) સિદ્ધાચળ૦ [૧૪]. - કર્મ કલંક ભવજળ તજી, ઇવાં પામ્યા શિવસ%; પ્રાણી પદ્મ નિરંજના, વંદગિરિ મહાપદ્મ (૨૯) સિદ્ધાચળ૦ [૧૫] For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy