________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ [૩] ધ્રુવ પ્રાણિવધે ય, નાસ્તિ યજ્ઞહિંસક સુગહીયે કરેહ એમ કહેતાં શિષ્યની જમણી બાજુએ એઘાની દશીએ આવે તેમ, ઓઘે શિષ્યના હાથમાં જાળવીને નીચે ન પડે તેવી રીતે, પૂર્વ અથવા ઉત્તર દિશા સામુ શિષ્યનું મુખ રાખીને આપે, શિષ્ય-ઈછું, કહી ઓઘો માથે ચઢાવી નાચે, પછી ઈશાન ખુણામાં જઈ આભરણાદિ ઉતારી (પ્રથમ ક્ષીર ન કરાવ્યું હોય તો) ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી હજામત કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી ઈશાન ખુણામાં મુખ રાખી સાધુનો વેશ પહેરે.
-: લઘુ દિક્ષાવાળા સિવાય માટે –
બે વાંદણાં ઇચ્છ ભવ ! તુહે અહે પંચમહન્વય રાઈભોયણવેરમણું છઠ (સભ્ય-સાહ દેશવિસા શ્રતસાવ તીર્થ૦) આવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવી દેવવંદાવણી કાઉસ્સગ્ન કરાવો ! (ગુરુ-કરેહ) ઈચ્છ, ખમા ઈચ્છભo ! તુહે અહે પંચ મહલ્વયં રાઈભોયણુવેરમણું છઠું (સમ્ય–સા. દેશવિ–સા. શ્રુતસાવ તીર્થ૦) આવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી કરેમિ કાઉસગ્ગ–અન્નત્થ૦ સાગરવરગંભીર સુધી લેગસ્સનો કાઉસ્સગ્ગ, પારી પ્રગટ લોગસ્સવ
– વડી દીક્ષાવાળા માટે :ખમાત્ર ઈચ્છભ૦ ! પસાય કરી મહાવ્રત દંડક ઉચ્ચરાજી (ગુરૂ-ઉચ્ચરામિ) ઈચ્છે કહી મુહપત્તિ
For Private And Personal Use Only