SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જઈ ઇચ્છઠ્ઠું વધુત્તણુંઉ', દેહુ મ મગ્ન કાઈ [3] ૯ પછી ત્રણવાર વાસક્ષેપ કરે અને નિત્થારગ પારગા હાહુ કહે, શિષ્ય તત્તિ કહે. વડીદીક્ષા હાય તા—નવકારપૂર્વક ન’દિસૂત્ર ત્રણ વાર સંભળાવે. નંદિસૂત્ર—નાણું પંચવિહ`પન્નત્ત` તં જહા— આભિણિબેાહિય નાણું, સુયનાણું, ઐહિનાણું, મપજવનાણું કેવલનાણુ, તત્ય ચત્તારિ નાણાÛ ઠપ્પાઈં ઢવણિજાઈ ને ઉદ્ધિસિજ્જ તિ, ને સમુદ્દિસિતિ, ના અણુન્નવિજજ'તિ, સુયનાણુસ્સે ઉદ્દેસે સમુદ્દેસે અણુન્ના અણુએગેા પવત્તઈ, ઈમ' પુણુ પટ્કવણું. વડીદીક્ષાવાળા માટે-પહુચ્ચ સુણી... સ, સાહૂ ણી...સિરિએ, પંચ મહુળ્વયં છટ્ઠ' રાઇભોયણ વેરમણ વડી દીક્ષાવાળા સિવાય—પહુચ્ચ ભવ્યાએ સમ્મત્ત-સા૰ સવિ–સાળ દેશવિ—સા॰ શ્રુત-સા॰ તી॰) આરેાવાવણીયા નંદ પવત્તેહ, પછી ગુરુ–ત્રણવાર વાસનિક્ષેપ કરે અને નિત્થારગ પારગા હાહુ કહે, શિષ્યતત્તિ કહે. –: લઘુ દીક્ષાવાળા માટે : ખમા ઇચ્છ ભ॰ ! મમ મુંડાવેહ ! મમ પવ્વાવેહ ! મમ વેસ' સમપેહ ! (આ પાઠ ત્રણવાર શિષ્ય પાસે ખેલાવી ચરવળેા નીચે મુકાવે) ગુરૂ ઊભા થઈ આઘા હાથમાં લઇ, મુહપત્તિ આઘાના દરે બાંધી, એક નવકાર ગણુવા પૂર્વ ક For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy