________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહિ બબ્બત જંતુઃ, ન મમ્રુતિ પ્રમુચ્યતે [૨] ૧૧૩
(૩ર) દાસ-દાસી જન્મે કે નરે તેા ૩ દિવસનું સુતક. (૩૩) શય્યાતર, મુખી, આદિ કરે તેા ૮ પ્રહર અવાધ્યાય. (૩૪) ગાયને જરાયુ લાગ્યુ હોય ત્યાં સુધી અવાધ્યાય, અને પડ્યા પછી ૩ પ્રહર અસ્વાધ્યાય.
(૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું કલેવર પડયુ હોય ત્યાં સુધી અવાધ્યાય.
(૩૬) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય. ચાર દિવસ પ્રતિક્રમણ ન કરે, પાંચ દિવસ પૂગ્ન ન કરે. રોગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તે ફક્ત પૂજા ન કરે. -: સાધુ કાળધર્મ વિધિ :
-
સાધુ-સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લેાટાની ખીલી મારવી.
કાળ કર્યાં. પહેલા સંથારાની ઉપધિ હોય તે દૂર લઇ લેવી પરંતુ જીવ યે ત્યાં સુધી રહી ગઇ હોય તેા અચિત્ત પાણી હોય તેા શ્રાવક પાસે ભીંજાવી નંખાવવી, ગરમ વસ્ત્રોને ગામૂત્ર છાંટી શુદ્ધ કરાવવા, અચિત્ત પાણી ન હોય તે સુતરાઉ વસ્ત્રોને પણ ગેમૂત્ર છાંટે તે પણ ચાલે, મૃતક લઇ ગયા પછી ણું પાત્ર-કાચલી-વસ્ત્રો આદિ પરાવી દેવાં, દરેક સાધુએ ગોમૂત્રમાં આવાની છે-ચાર દશીએ મેળવી.
રાત્રે કાળ કર્યા હોય અને બીન સાધુઓને પ્રતિક્રમણ આદિ કરવાનું હોય તે સ્થાપનાજી લઇને ખીજે સ્થાને અથવા તે સ્થાને મનમાં કરવું અને કેાના પણ સ્થાપના મૃતક પાસે રાખવા નહિ. જીવ ય ત્યારે તરત આચાર્યાદિ પદવીવાળા હોય તે! (અથવા માંડવી બનાવવાની હોય તેા) તેમના શરીરને અડેલા શ્રાવકો પલાંડી વાળે, અને સામાન્ય સાધુ હોય તેા (અથવા માંડવી બનાવવાની ન હોય તા) પલાંડી વાળવાની જરૂર નહિ, કારણ કે તેમના શરીરને હાટડીમાં પધરાવવાનુ હોવાથી.
વિ. ૨−૮
For Private And Personal Use Only