________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદર્યા અપિ યુધ્યન્તે, ધનલેશજિહ્મક્ષયા
[૨] ૧૦૯
(૧૪૦) સ’કાએ સંડાસરૂં ઉન્વષ્ટતે ય કાયપડિલેહા; દવ્યાઇ ઉવઆગ હિસ્સાસ નિરું ભણાલાય (૨૦૬) પગ સંકેાચવા કે પહેાળા કરવા હોય તથા પડખું ફેરવવુ હોય ત્યારે સાંધાએ, શરીર તથા ભૂમિનુ પ્રમાર્જન કરે, અને નમ્રત થાય ત્યારે વ્યાદિના ઉપયેાગ મૂકે યથા—દ્રવ્યથી દીક્ષિત કે ગૃહસ્થ, ક્ષેત્રથી મેડા ઉપર કે બાંયતળીએ, કાળથી રાત્રિ કે દિવસ, ભાવથી માત્રાદિથી પીડિત કે નહિ, એમ વિચાર કરવા છતાં ઊંધ ન ઉડે તેા શ્વાસને રોકવા નાસિકા દૃઢ પકડે, ત્યાર બાદ નિદ્રા ગયે તે દ્વારનુ નિરીક્ષણ કરે (આ૦ નિ૦)
(૧૪૧) રાત્રે દાવેા રાખવાથી ત્રસ તથા સ્થાવર વાતા કચ્ચરઘાણ નીકળે છે, માટે ડંડાસણ રૂપી દીવાના ઉપયેગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તે દીવાની જરૂર પડે નહિ.
અધ માણસા વગર દીવે વગર આંખે ગામમાં ફરે છે, તે કેવી રીતે કરતા હશે ?
આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચા પ્રેમ જાગે તે દીવા વિના પણ કામ ચલાવી શકાય.
અથવા સંથારાની જગ્યા બદલી નાખવી (સચારા દ્વાર પાસે રાખવા) જેથી થાંભલા આડા આવે નહિ, અને દરવાજે શેાધવા માટે ફાંફાં પણ મારવાં પડે નિહ.
(૧૪ર) અવિહિ કયા વર્મ કય,અસૂયવયણ વયંતિ સમયન્ત્ર; પાયચ્છિત્ત' જમ્હા અકએ, ગુય કએ લહુ યં (૧) · અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારૂ
<<
32
આ સૂત્ર વચન છે, કારણ કે :–સથા ન કરનારને મેટા ઢાષ છે. મહાન હાર્ની છે અને અવિધિથી કરનારને અલ્પદેાષ (અલ્પ પ્રાયશ્ચિત્ત) છે, અલ્પહાનિ છે.
(૧૪૩) તીર્થોચ્છેદ ભિયા હન્ત ? અશુદ્ધસ્યેવ ચારે; સૂત્રક્રિયાવિલેપઃ સ્યાદ, ગતાનુગતિકત્ત્વતઃ (૧૩)
For Private And Personal Use Only