________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ય વાનરમૂર્ખણ, સુગ્રહી નિગૃહીતા [૨] ૧૦૭ સૂર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે –ગુરૂ મહારાજ વ્યાઘાત વિનાના હોય તો સર્વ જણ માંડલીમાં પ્રતિક્રમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરૂ મહારાજ વ્યાઘાતવાળા હોય તો ગુરૂ મહારાજ પાછળથી માંડલીમાં આવી પ્રતિક્રમણ કરે (એનિ૦)
(૧૯) અપવાદ કારણે દેવસિ-પફિખ-ચોમાસિ અને સંવછરી પ્રતિક્રમણ દિવસના બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી થાય.
(૧૩૦) સંવછરીને અઠમ, માસીનો છટૂહ, અને પફિખનો ચાથભક્ત (ઉપવાસ કરવો જોઈએ, શક્તિ ન હોય તે આયંબિલ આદિ કરીને પણ આગળ અથવા પાછળ તપ પુરો કરી આપવો જોઈએ, નહિ તે આજ્ઞાભંગ દેપ લાગે (કલ્પ૦)
(૧૩) સાયં સયં ગાદ્ધ, તિન્નેવ સયા હવન્તિ પખન્ત: પંચસયા ચઉમાસે, અસહસ્તં ચ વરિસંમિ(૧)
પહેલા અને છેલા તીર્થકરના દરેક સાધુઓને આખા દિવસમાં દેપ લાગે કે ન લાગે તે પણ સાંજે પ્રતિક્રમણમાં ૧૦૦ ધાધાસ (ચાર લેગરૂ, ચંદુસુનિખ્ખલયના સુધી)ના કાઉસ્સગ્નનું પ્રાયશ્ચિત્ત દરરોજ કરવાનું, તેવી રીતે દરરોજ રાત્રિના પ્રતિક્રમણમાં પ૦ ધાસાધાસ, દર પખવાડિયે પફિખપ્રતિક્રમણમાં ૩૦૦ ધાસધાર, દર ચામાસિએ માસિ પ્રતિક્રમણમાં ૫૦૦ ધાધાસ, અને દર વર્ષ સંવરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસના કાઉસ્સગ્મનું પ્રાયશ્ચિત્ત આવે.
(૧૩૨) ચાલુ પ્રતિક્રમણમાં માત્ર કરવા જનારે અતિચાર, પાકિસૂત્ર, સ્તવન વિ. જે કઈ પણ સૂત્ર અધુરાં રહ્યાં હોય તે બધાય સુત્રો મનમાં બોલી જવાં જોઈએ, ન બોલવામાં આવે તે પ્રતિક્રમણ અધુરૂ રહે.
(૧૩૨) પ્રતિક્રમણ ઠાયા પછીથી ત્રણ સ્તુતિ (નમોસ્તુ, વિશાલલચન) સુધી માત્ર કરવા ન જવું પડે તેને ઉપગ રાખો
For Private And Personal Use Only