________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ [૨] ઉપદેશ ન દાતા , યાદશે તાદશ જને;
(૧૧પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિં, તેમ જ ચાઈનો પણ ઉપયોગ કરાય નહિં (દરવૈ૦)
(૧ર) ખાંસી, છીંક, બગાસું, આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાય અને ત્રસકાય આદિ જીવોની વિરાધના થતી અટકી જાય,
(૧૩) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણી અકય બનવાનો સંભવ છે, માટે ઠંડુ કરવામાં આવતા પાણી ઉપર વસ્ત્ર ઢાંકવું યોગ્ય છે. - બપોરે પડિલેહણ કર્યા પછી પાણી ગળવું જોઈએ, પાણી ગળીને તરત જ ગણું નીવવું નહી પરંતુ છાયામાં સુકવી દેવું (ચુનો નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.)
(૧૨૪) બહુ મહેોટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તોડવા આ કુટેવ છે, તેથી તે કુટેવને છોડી દેવી.
(૧૫) રાત્રે દોરી બાંધી રાખવી નહિં, ગૃહસ્થાએ બાંધેલી હોય તો તે દોરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, તેમ તેના ઉપરથી લેવાં પણ નહિ.
(૧ર૬) સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહી.
(૧૭) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા, તથા વાડામાં થંડીલ બનતાં સુધી જવું નહિ (જવાય તો પ્રાયશ્ચિત્ત લઇ લેવું)
(૧૨૮) એમેવ પાસવર્ણ બારસ ચઉવીસ તુ પંહિત્તા; કાલસ્સવિ તિનિભાવે સૂરે અસ્થમુવયાઈ (૬૩૪) જઈ પુણ નિબ્રાઘાએ આવાસ તો કતિ સવિ; શાઈ કહયું વાઘાયતાએ પછી ગુરૂ ઠતિ (૬૩૫)
થંડિલ અને માત્રુ પક્વવા માટે ચોવીસ ભૂમિ અને કાલ ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું, હવે
For Private And Personal Use Only