________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષનો દુઃખભા કિ વં, કરાખ્યૌકસ્તથાપિ ન [૨] ૧૦૩
બિનમુદ્દા યોગમુE1
માગુક્તિ મા જિનમુદ્રાએ પગની વચ્ચે આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવું.
આ મુદ્રાથી ખમાસમણ, ઈરિયાવહિ, તસ્યઉત્તરિ, અન્નત્થ, લોગસ્સ, અરિહંતચેઈઆણું, કાઉસ્સગ, નહિંતુ અને સ્તુતિ બોલાય. - યોગમુદ્રા—બે જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી (જીવાભિગમેજમણો જાનુ ભૂમિ ઉપર સ્થાપના કરી અને ડાબો જાનુ ઊભો રાખી, જ્ઞાતાસૂ-પર્યકાસને બેસી, તેમજ ખાસ ઈદ્ર માટે-કલ્પસૂત્રજમણો જ ભૂમિ ઉપર સ્થાપના કરી અને ડાબો જાનુ પૃથ્વીથી
ડે અદ્ધર રાખો) કમળના ડાડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથની આંગળીઓ પરસ્પર અંતરિત કરવી પરંતુ તેમાં જમણા હાથનો અંગુઠો ઉપર આવવો જોઈએ.
આ મુદ્દાથી—ચૈત્યવંદન, કિંચિ, નમુથુણં, ખમાસમણ, નર્ણત , સ્તવન, અને જયવીરાયની છેલ્લી ત્રણ ગાથા બોલાય.
મુક્તાશક્તિ મુદ્રા-બંને જાનુ યોગમુદ્રાની માફક રાખી કમળના ડોડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથના પંજા (હથેલીઓ) છીપની માફક વચ્ચેથી ઉન્નત રાખી
For Private And Personal Use Only