________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ [૨] ઈન્દ્રિયાણાં જયે શૂરા, ધર્મ
ચરિત પંડિતઃ;
આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર અને વસતિ (રહેઠાણુ) અકલ્પનીય ગ્રહણ કરે નહિ, પરંતુ નિર્દોષ કલ્પે તેવું ગ્રહણ કરે. (≠૦ વૈ૦)
(૮૨) તં હાઈ સગાલજ, આહારેક મુચ્છિઓ સતા; તં પુણ હાઈ ધૂમ, જ આહારેઈ નિ ંદતા (પિ-નિ૦૬૫૫) નિર્દોષ આહારને પણ રાગ-દ્વેષ, વખાણ કે નિન્દા કરતા તેમજ આહાર આપનારના વખાણ કે નિન્દા કરતા ખાય તે ચારિત્રને કોલસા અને ધુમાડા જેવું બનાવે છે.
(૮૩) અશનાદિ આહાર જેવી રીતે આલેાવવામાં આવે છે તેવી રીતે પાણી-ઔષધ આદિને પણ આલેાવવા જોઈએ. (૮૪) ગૃહસ્થની રજાથી ખાસ કારણે મુનિ નતે પણ પાણી
વહેારી શકે.
(૮૫) અણુાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૮૬) ચા, તમાકુ, છીકણી આવતુ વ્યસન રાખવું નિહ.
(૮૭) સૂર્યાસ્ત પહેલા બે ઘડી (૪૮ મિનિટ)માં બેાજન— પાણી વાપરનારને રાત્રિભાજનને દોષ (અતિચાર) લાગે છે, માટે પેથડ શા મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચક્ખાણ કરી લેવુ જોઇએ.
અહ્વો મુખેસાને ચ, ચા કે ઘટિકે ત્યજેન્; નિશાબે જનદોષ, અશાત્યસૌ પુણ્યભાજનમ્ (વ્યા૦૧૬)
રાત્રિ બાજનના દેષને જાણનારા જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં એ એ ઘડીમાં ખાતે પાતેા નથી તે પુન્યશાળી અને છે. (ઉ૦ પ્રા॰)
આજે દરેક તપસ્વી આ એ દિવસના આરંભમાં બે ઘડીનેા ત્યાગ કરે છે, પરંતુ દિવસના અલમાં બે ઘડીને ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે, કેટલાકને આ વચનને! ખ્યાલ પણ નહીં હાય, માટે દિવસના અંતે એ ઘડીમાં ખાવા-પીવાનુ છેાડવા લક્ષ રાખવુ.
For Private And Personal Use Only