SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ [૨] દારિદ્રાન્ફર કૌન્તેય !, યચ્છેશ્વરાય મા ધનમ્ ઃ (૬૯) અણુરત્તો જો પુણ્, ન મુઈ બહુસા વિ પન્નવિ જતા, સવિન્ગપક્ષિયત્ત, રિન્જ લ‚િદ્ધિસિ તેણ પહું (પરર) મુદ્દે સુસાહુધમ્સ, કહેઇ નિ દઈ ય નિયમાચાર, મુતવસિગ્માણ પુરએ, હાઇ સભ્યેામરાયણી (૫૧૫) વઈ વિદ્યાવેઈ, કિંઇક કુણઇ કારચે તૈય; અત્ત′ા નવિ દિખઇ, દેશ સુસાહૂણ એહે. (૫૧૬) સાવજોગપરિવજણાએ, સવ્વુત્તમા જધમ્મા; બીએ સાવગધમ્મા, તમે સવિન્ગપ′′પહેા (ઉ૦ મા૦ ૫૧૯) જે સાધુ ચરણસિત્તરી અને કરણ સિત્તરી ગુણનું પાલન કરવાને સમ ન હેાય તેને ગીતાર્યાં ઘણી હિતશિક્ષા આપવા છતાં, સાધુ વેશમાં ગાઢ આસક્ત હેાય એટલે સાધુવેશ છેડવાની ઇચ્છા ન હોય તેા તેણે સવિજ્ઞપાક્ષિકને માર્ગ સ્વીકાર કરવા, તેમ કરવાથી તે મેાક્ષને મા પામે છે. સવિજ્ઞપાક્ષિકના આચાર બતાવતાં કહે છે કે :શુદ્ધ સાધુમા ખીજાને બતાવે, પેાતાના શિથિલઆચારની નિન્દા કરે, આજના દીક્ષિત સાધુથી પણ પેાતાને લઘુ માને, યાતે સાધુઓને વંદન કરે પરંતુ સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા કાઈ પાસે પેાતાને વદાવે નહિ, પાતે સાધુઓની સેવા કરે પર ંતુ કોઈ સાધુ પાસે પેાતાની સેવા કરાવે નહિ, કાઈ ને પેાતાના શિષ્યા બનાવે નહિ પરંતુ પ્રતિòાધ પમાડીને સુસાધુએની પાસે મેકલે. મુક્ત થવાના ત્રણ મા—તેમાં પ્રથમ સાધુધ, બીજો શ્રાવકધ, અને ત્રીને સવિજ્ઞપાક્ષિકધ (૭૦) શકય હોય ત્યાં સુધી એક વખત ખાવાથી ચાલે તે એ વખત ખાવું નહિ, એક વખત ખાવાથી ન ચાલે તેા એ વખત ખાવું. એ વખત ખાવાથી ચાલે તે ત્રણ વખત ખાવું નહિ, For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy