________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશે કાલે ચ પાત્ર , તદ્દાને સાત્વિક સ્મૃતમ ; [૨] ૯૩
મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ, અને વીજળીની માફક દુર્વાહ્ય અને ગૂઢ હદયવાળી સાધ્વીઓ પોતાની ઈચ્છા પ્રમાણે જે ગચ્છમાં આવ-જા–કરે, છતાં કોઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તો, તે ગચ્છ નહિ, પણ સ્ત્રી રાજ્ય જાણવું.
ભોજન મંડળીના સમયે જે ગ૭મો સાધ્વીઓ આવ-જા–કરે, તો, તે છે નહિ પણ સ્ત્રી રાજ્ય જાણવું. (ગચ્છા.) (૬૬) સીસાવિ વેરિએ સેઉ, જે ગુસં ન વિ બેહએ;
પમાયમરાઘવૅ સમાયારી વિરહયે (૧૮)
કપાય, નિંદા, ઈર્ષા, આદિ રૂ૫ મદિરાથી ભાન ભૂલેલા તેમજ સમાચારનું ઉલ્લંઘન કરનાર, ગુરુને પણ બોધ આપી સન્માર્ગે સ્થાપન ન કરે તો, તે શિષ્ય નહિ પણ શત્રુ જાણો. (ગા) (૬૭) તુમહારિભાવિ મુણિવર, પમાયવસગા હવંતિ જઇ
પરિષા; તેણુડને કો અહં, આલંબણ હુજ સંસારે ! (૧૯) પ્રમાદી ગુરૂને બોધ કેવી રીતે આપ ? તે કહે છે.
એકાન્તમાં ગુને શિષ્ય કહે, હે ગુરુદેવ ! આપના સરખા ઉત્તમ આત્માએ પણ પ્રમાદી બનશે તો, મંદભાગી અને આળસુ એવા અમોને આ ભયંકર સંસારમાંથી આપ વિના બીજે કેણ પાર ઉતારશે ? (ગા) (૬૮) જઈ ન તરસિ ઘારેલું, મૂલગુણભર સઉત્તરગુણું ચ;
મુર્ણ તે તિભૂમી, સુસાવગત્ત વરાગતરે (ઉમા-૫-૧) મૂલગુણ અને ઉત્તરગુણથી યુક્ત સાધુપણું પાલન કરવાને જે સાધુ સમર્થ ન હોય, તે સાધુ–જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહાર ભૂમિ આ ત્રણ ભૂમિ મૂકીને અન્ય પ્રદેશમાં સુશ્રાવપણું પાળે તે અત્યંત શ્રેષ્ઠ છે.
For Private And Personal Use Only