________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અય્યતિપષમસત્ય', પૂન્ય' વાક્ય' સમૃદ્ધસ્ય
[૨] ૮૫
(૪૬) માસિએ ખુરમુડે, અદ્ધમાસિએકત્તરિમુડે, સવચ્છરીએ વા થરકલ્પે (કલ્પ૦ ૨૯૦)
બાલ, ગ્લાન, અશક્તિ આદિના કારણે અસ્ત્રાથી મુંડન કરાવનારે દર માસે મુંડન કરાવવુ કલ્પે.
ગુમડા આદિના કારણે કાતરથી કપાવનારે દર પખવાડીયે વાળ કપાવવા કલ્પે, પરંતુ પ્રાયશ્ચિત લઇ લેવું, નિશીથ૦)
લેાચ-ચાર માસે. છ માસે, કારણે ન બને તે છેવટે દર વર્ષે સવ૰રી પ્રતિક્રમણ પહેલા કરાવવા પે.
(૪૭) ચામાસામાં પારિસિ ભણાવીને કાજો લેવા જોઇએ. (૪૮) ચામાસા પછી પાંચ ગાઉમાં એ માસ સુધી કારણ વિના વસ્ત્ર-પાત્ર આદિ લેવા પે નહિ (નિટ ચૂર ઉ ૧૦)
(૪૯) અતિ સાગારિકે અપ્રમાર્જિત, પાયા: સચમા ભવિત; તાવેવ પ્રમ્રજ્યમાના, અસાગારિકે સંયમેા ભવિત (1)
દરેક ગામમાં પ્રવેશ કરતાં અને નિકળતાં જ્યાં હદ શરૂ થાય ત્યાં, અથવા સુચિત્ત-અચિત્ત પૃથ્વીના સંગમના જ્યાં સંભવ હાય ત્યાં, ગૃહસ્થા ન દેખે તેવી રીતે પગ પૂજે તેમાં સયમ છે, અને ગૃહસ્થાની દૃષ્ટિ પડતી હોય તે પગ પૂજે નહિ તેમાં સંયમ છે, અથવા ગૃહસ્થા દેખતા હોય તે તેમની દિષ્ટ ચૂકાવીને તે ન દેખે તેવી રીતે પગ પૂજવા, નહિ તે પૂજવા નહિ.
(૫૦) સાલ્વીએએ વિહારમાં સાથે પાટલા માટે પુરૂષન્નતિને ન રાખવી અને સાધુઓએ વિહારમાં સાથે પાટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી, અશકયે કોઈ ગામમાં તેમ જ બન્યું તેા સાથે ચાલવું નહિ. (૫૧) પગ છૂટા કરવાને બાને કે તીર્થયાત્રાના બાને સમુદાયમાંથી છૂટા પડી અનેક પ્રકારના દોષોનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરવેા તે ચેાગ્ય નથી કારણ કે :-સયમયાત્રા તે મેટામાં મેટી તી યાત્રા છે.
For Private And Personal Use Only