________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ [ હેતુપ્રમાણયુક્ત, વાયં ન શૂયતે દરિદ્રસ્ય;
(૪૩) નવકલ્પી વિહારનું પાલન કરવું જોઈએ, ચોમાસાના ચાર માસનો એક અને રોષકાળમાં દર માસે એકેક થઈને આઠ, એમ એક વર્ષમાં નવ વિહારતો ઓછામાં ઓછા કરવા જોઈએ, પરંતુ રોગ, જંઘાબળ ક્ષીણતા, વિદ્યાભ્યાસ અને વર્ષાદ આદિના કારણે, ચારિત્ર ને દુષણ લગાડ્યા વિના અંદગી સુધી પણ એક જગ્યાએ રહી શકે, પરંતુ છેવટે ખૂણે બદલાવીને પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નહિતર આજ્ઞાભંગને દેવ લાગે (ક૯૫૦)
(૪૪) વાસાવાસં પસવિયાણું કપઈ નિગ્રંથાણ વા નિણંથીણુ વા સવ્વ સમતા સોસ જોયણું ઉગ ગિહિરાણ ચિઠિઉ અહાલંદ કવિ એગહે (ક૯૫૦ ૨૪૨)
ચોમાસામાં પાંચ ગાઉ સુધી ચારે દિશા-વિદિશા) તરફ અવગ્રહ રાખીને રહેવું ક૯પે. એટલે ચોમાસામાં ચારે દિશા–વિદિશા તરફ અઢીગાઉ સુધી જઈ શકાય અને પાછા આવી શકાય એટલે પાંચ ગાઉ થાય તથા ત્યાં સુધીમાં જ્યાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય અથવા સાંગિક સાધુઓ હોય તો રહી શકાય, પરંતુ મુહપત્તિનું પડિલેહણ કર્યું ન હોય અને બીજા સાંબોગિક સાધુઓ પણ ન હોય તો ત્યાં રાત્રિ રહી શકાય નહિ.
(૪૫) વાસાવા પોસવિયાણ કપ નિગ્રંથાણ વા નિઝાંથીણ વા (ગિલાણuઉ) જાવ ચત્તારિ પંચ જયણાઈ ગંતુ પડિનિયત્તએ, અંતર વિ સે કઈ વFએ. ને સે કઈ તં સ્વર્ણિ તત્થવ ઉવાયણા વિત્તએ (ક૫૦૨૯૫)
ચોમાસુ રહેલા સાધુ-સાધ્વીઓને રોગાદિ કારણે ૨૦-ગાઉ સુધી જવું અને આવવું કપે, કામ પતી ગયા પછી ત્યાં રાત્રિ રહેવાય નહિ, અશક્તિના કારણે માર્ગમાં વચ્ચે રાત્રિ રહી શકાય.
For Private And Personal Use Only