________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ તત્ય પમાણું, ન પમાણું કાયવવારે [૨] ૮૧ ઉપદેશ ઘણો આપે પણ પોતાના આત્માને કેટલું સમજાવ્યો ? ભણ્યા ઘણું પણ જીવનમાં કેટલું ઉતાર્યું ? ઉગ્રવિહારી બન્યા પણ ઈસમિતિનું પાલન કેટલું કર્યું ? ધ્યાન કરતાં શિખ્યા પણ પ્રતિકૂળ સંજોગોમાં સમતા કેટલી રાખી? મિચ્છામિ દુક્કડનો પડકાર કરનારા ! આપણા આત્માને પૂછયું કે તારૂં મિચ્છામિદુક કુંભારવાળું છે ? કે ચંદનબાળા જેવું છે ?
(૩૧) એતિ એ અણસા અંધારે ઉગ્ગએ વિ હુ ન દિસે મુહ શ્ય નિસિજજ ચેલે કપતિગ દુપટ્ટ થઈ સૂર (ર૭૦)
પ્રભાત સમયે, પ્રભાત પછી, પરસ્પર મુખ દેખાય, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતાંતરે ખોટા છે, કારણકે–અંધારામાં ઉપાશ્રય હોય તો સૂર્યોદયે પણ ન દેખાય તેથી ભદ્રબાહુસ્વામી જણાવે છે કે વિશાલ લોચન–હાલમાં પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ-નીસેટીયું-ઘારીયું–ચેલપટ્ટો-કપડે-કાંબળી -કાંબળીનું પડ-સંથારો અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્ત્રનું પડિલેહણ કર્યા પછી સૂર્યોદય થાય તેવી રીતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે (ઓ૦ નિ)
અથવા સૂર્યોદય પહેલા-૧૫–મીનીટે પ્રતિક્રમણ પુરૂં થઈ જાય તેવી રીતે ઇરિયાવહિ–હકારથી પ્રતિક્રમણ શરૂ કરે.
અને સૂર્યોદય પહેલા–પ–મીનીટે પડિલેહણ શરું કરે. પરંતુ ઉપાશ્રયમાં સૂર્યનો પ્રકાશ તરત ન આવતો હોય તો કીડી-માંકણ– જુ આદિ-વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય ત્યારે પડિલેહણ કરવું.
પડિલેહણમાં જ નીકળે તો કપડામાં અને માંકણું નીકળે તે લકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત–એકાન્ત અને છાયાવાળી જગ્યામાં મુકવા.
(૩૨) ૫૦ બોલથી-મુહપત્તિ ૧૦ બોલથી-ડાંડે, દંડાસન, ચરવલી, દરા, કંદરે, ઠવણી, એવાની–દશી અને દોરી. ૨૫ બેલથી -ઘારીયું, પાટે, નિસેટીયું. વગેરે બાકીનાં વસ્ત્રો. વિ. ૨-૬
For Private And Personal Use Only