________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૮ [૨] અથિર' પિ થિર વકપિ,ઉજુ' દુલ્લહ' પિ તહ સુલહું;
(૧૪) કાઉસ્સગ્ગમાં છીંક આવે તેા અથવા કાઇ થાય ભૂલે તે કાઉસ્સગ્ગ પારીને જ એલાય (ભૂલ કઢાય) પરંતુ હુંકારા કરવા નહિ, તેમ પાર્યા વિના બેાલાય પણ નહિ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) કાઉસ્સગ્ગ જેટલા જેટલા કરવાના હોય તેનાથી વધારે કે એ કરવામાં આવે તેા અવિવિધ રાષ લાગે,
(૧૬) દેરાસરમાં કાઉસગ્ગ કરતાં પ્રભુ ઉપર ષ્ટિ રાખવી અને ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દિષ્ટ રાખવી.
(૧૭) રિયાવહિથી ભરહેસરની સઝાય સુધી ક્રિયા કરી
સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું.
(૧૮) રાત્રિમાં શિયલભંગ સંબંધી સ્વપ્ન (૩સ્વપ્ન) આવેલ હોય તે સાગરવરગંભીરા સુધી નહિ તેા (અથવા દુઃસ્વપ્ન આવેલ હાય તે) ચ ંદેસુનિમ્નલયરા સુધી ચાર લાગસ્સને! સુમિણુ॰ તે કાઉસગ્ગ કરવા (વ્ય ભા૦)
(૧૯) કુસ્વપ્ન–રાગથી (માહ-માયા-લાભથી દુ:સ્વપ્ન-દ્વેષથી (ક્રોધ-માન-ર્ષ્યા-ખેદથી ) આવે.
આવે.
(૨૦) કુસુમિણને કાઉસ્સગ્ગ કર્યા પછી ઘાય નહિ, જો ઉધે તે ફરીથી કુસુમિણના કાઉરસગ્ગ કરવા જોઇ એ.
(૨૧) સવારના પ્રતિક્રમણમાં તપચિન્તવણીના કાઉસ્સગ્ગમાં તપનું ચિન્તવન કરવું જોઈ એ.
For Private And Personal Use Only
(રર) તપ ચિન્તવવાની રીત—ભગવાન મહાવીરે માસી તપ કર્યા હતા, હે ચેતન ! તે તપ તું કરીશ ? શક્તિ નથી-પરિણામ નથી, એક દિવસ ન્યૂન છમાસી કરીશ ? શક્તિ નથી--પરિણામ નથી, તેવી રીતે એકેક દિવસ વધતાં ૨૯ દિવસ ન્યૂન હમાસી કરીશ ? શક્તિ નથી—પરિણામ નથી, તેવી રીતે પાંચ-ચાર-ત્રણ