________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ તુ બન્ધાતિ મિથ્યાત્વ, મહાનનિબન્ધનમ [૨] ૭૫ ભણું અઠમણું) (૫) પખિએ પડિકશું ? પડિક્કમેહ, પુનઃ શિષ્ય-સમં પડિક્રમામિ (ર૬) પકિખસૂત્ર કહું ? કહેહ (૨૭) પફિખખામણ ખામું ? ખામહ (૨૮) ભગવદ્ શુદ્ધા વસહિ? તહત્તિ (૨૯) વસહિ પઉં ? પઓ (૩૦) પારું ? પુણે વિ કાયો, પુન : શિષ્ય –યથા શક્તિ (૩૧) પાયું ? આયારે ન મત્તો ? પુન : શિષ્ય–તહત્તિ (૩૨) આદેશ દેશોજી–આપશેજી ? બોલ–એલજે (૩૩) બહુવેલ કરશું ? કરજે (૩૪) વાયણ લેશે? લેજે (૩૫) સજઝાયમાં છું ? હે.
-: શિષ્યની માગણી:(૧) નંદિસત્ર સંભળાવો? (૨) મમ મુંડાવહ ? (૩) મમ પ્રવાહ ? (૪) મમ વેસં સમપેહ ? (૫) આલાપક ઉચ્ચરાજી ? (૬) મમ નામ ઠવણું કરે ? () ઇભ૦ ૫૦ પચ્ચ૦ આ૦ દેશે? (૮) હિતશિક્ષા પ્રસાદ કરાઇ ?
–: ગુરૂ વાક્ય :(૧) મિચ્છામિ દુક્કડ (૨) મથએણુ વંદામિ (૩) તુમ્નેહિં સમ (૪) અહમવિ વંદામિ ચેઈઆઈ (૫) આયરિય સંતિયં. -: ગુરુની આશિષ-આજ્ઞાને સ્વીકાર –
(૧) નિત્યારગ પારગ હહ ! ઇચ્છા અણુસદ્દ–તહત્તિ (૨) યથાશક્તિ તપ કરી પહોંચાડવો ! પઈડિઓ–તહત્તિ (૩) સુગ્ગીય કરેહ! ઈ.
-: સાધુચર્યા :– (૧) એક પ્રહર બાકી રહે ત્યારે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી જાગ્રત થવું, નિદ્રા એ આત્મગુણનો ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે, માટે નિદ્રાને ઘટાડતા જવું.
For Private And Personal Use Only