________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪ [૨] યઃ શાસનસ્ય માલિજેનાગેના પિ વર્તતે;
(૧૮) મલીન વ્યવહારવાળા સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓને ઘણે પરિચય રાખવો નહીં, ઉચિત જાળવવું, ત્યાંથી ખસી જવું, છેવટે ગામ છોડી દેવું.
(૧૯) આપણું નિમિત્તે કઈ અધર્મ પામે–પાપકર્મ બાંધે કે પતિત થતું હોય તો આપણી પ્રવૃત્તિ બદલાવવી જોઈએ, જેમ કેગામ છોડવું, તેવા સ્થાને જવું નહીં, સંસર્ગમાં ન આવવું, દૂર ખસી જવું.
(૨૦) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રી સંયમની શુદ્ધિ અને આત્મગુણ (દર્શન–જ્ઞાન અને ચારિત્ર) ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું.
–: શિષ્ય-ગુરુની પ્રશ્નોત્તરી :(1) અછાસંદિ. ભગવન? લાભ (૨) કહું લઈશું ? જહા ગહિયં પૂવસાદૃહિં (૩) આવરિઆએ ? જસ્સજેગે (૪) સજજ્જાતરનું ઘર ? અમુક વ્યક્તિનું (૫) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ ? છ દેણું, ગુ–કામમાં હોય તો પ્રતિક્ષસ્વ અથવા ત્રિવિધેન કહે (૬) આણુજાણહ મે મિઉગ્ગહે? અણજાણામિ (૭) વઈ તો ? તહત્તિ (૮) જન્તા-બે ? તુર્બ્સપિ વટ્ટએ ? (૯) જં-ચ-ભે ? એવં (૧૦) દેવસિ વઈક્રમં ? અહમવિ ખામેમિ તુમ (૧૧) સ્વામિ સાતા છે? દેવગુરુ પસાથે (૧૨) ભાત-પાણીનો લાભ દેજેજી ? વર્તમાન જોગ (૧૩) દરિયાવહિયં પડિકમામિ ? પડિકકમેહ (૧૪) પડિલેહઉં ? પડિલેહેહ (૧૫) સંદિસાહઉં ? સંદિસાહ (૧૬) ઠાઉં ? ઠાએહ (૧૭) કરું? કરેહ (૧૮) બહુપડિપુન્ના પરિસિ ? તહત્તિ (૧૯) પ્રમા ? પમજજેહ (૨૦) પડિલેહણું પડિલેહવાવો? પડિલેહેહ (ર૧) આલોઉ ? આલેહેહ (રર) ઈસં. ભ૦ પડિકમેહ (ર૩) ખામેઉં ? ખામેહ (૨૪) ઈ. ભ૦ ૫૦ પકિબ તપ પ્રસાદ કરશે? ભત્તેણું (છઠ
For Private And Personal Use Only