________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વધર્મસ્ય લેાપેન, તિગ્યેાનિ જેવ્રુતિઃ
[૨] ૦૧ ક્ષમામાં આગળ વધતેા રહે (૯) પ્રાપ્ત થયેલા ગુણામાં ઉત્ક ધરે નહિ (૧૦) માયા તેમ જ અજ્ઞાનયુક્ત વાણી-વર્તનમાં વિલાસ તજે (૧૬) સર્વ પ્રકારના પરિગ્રહમાં સંસારનેા માહ જાણે (૧૨) રાગના બંધને તેડવાના પ્રયત્ન કરે (૧૩) કાઈ પણ ભાવમાં દ્વેષ ધારણ કરે નહિ (૧૪) ચતુર્વિધ શ્રીસંધ પ્રત્યે ભક્તિભાવ ધારણ કરે (૧પ) અરિહંત પરમાત્માની આજ્ઞા વિચારે (૧૬) સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરે (૧૭) વિડલેના વિનય-વૈયાવચ્ચ કરે (૧૮) ગુણી પુરૂષોનુ બહુમાન કરે (૧૯) આત્માર્થીમાં જાગ્રત રહી પરપરિવાદને વિશેષ પ્રકારે ત્યાગ કરે. (૨૦) જગતના સર્વ જીવાને કર્માધીન જાણે (૨૧) ઉત્તમ જીવે પ્રત્યે ભાવકરૂણા લાવી તેમને ધર્મોપદેશ આપી ધર્મમાર્ગમાં પ્રવર્તાવે (૨૨) આશ્રિતેાનું સદા હિત ચિન્તવે (૨૩) શરીરનું મમત્વ ત્યાગે (૨૪) અનુકૂલ-પ્રતિકૂલ પરિષહેને સહન કરતાં શિખે (૨૫) નિયાણું વર્ષે (૨૬) નિર`તર દોષાનુ પ્રાયશ્ચિત કરે (૨૭) ઉપસર્ગો કાળે પણ ધર્મને મૂકે નહિ.
—: હિતશિક્ષા :
(૧)કક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ જીવનને સંસ્કારથી સુશૅાભિત બનાવવાનુ છે.
(૨) ગુરુની આજ્ઞાનું પાલન કરવુ. ચારિત્રદાતા ગુરુતણેા, પચ્ચુવયાર ન થાય; ભવ કાટાકાટીએ કરી, કરતાં કાટી ઉપાય (૧) છડમ દશમ દુવાલસેહિ, માસ≠ માસખમણેહિ; અકરતા ગુરુવયણ, અણુ તસંસારિઆ ભણિયા (૨) (૩) ગુરુ મહારાજના ઠપકા મળે એવુ કા મન~વચન અને કાયાથી કરવું નહિ.
(૪) વડીલોને વિનય સાચવવે અને સામુ ખેલવું નહીં.
For Private And Personal Use Only