________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮ [૨] અગ્નિરનિકેતા વા, મુનિ ક્ષિપરા ભવેત્;
અને ભગવાનની આજ્ઞાને લક્ષમાં રાખીને તેમની આજ્ઞાને અનુસરીને જે કઈ વ્યવહાર કરવા તે સર્વ સાચા વ્યવહાર છે. પ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના સર્વ વ્યવહાર સંસારની જ વૃદ્ધિ કરનાર છે.
માટે ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના જે કંઇ વ્યવહાર થાય છે તેમાં પ્રીતિ ધારણ કરવી નહિ. (૯) માસે માસે ઉ જા અજ્જા, એગસિન્થેણ પાએ;
કલહે ગિહત્થ માસાહિં, સવ્વ તીઇ નીરન્થય (૧૩૪) ગચ્છાચાર૦માં જણાવ્યું છે કે :—માસખમણને પારણે માસખમણ, એ માસીને પારણે એ માસી, ત્રણ માસીને પારણે ત્રણ માસી આદિ કરે, અને પારણામાં એક જ વખત ભાત-કુરી આદિ વાપરનારી સાધ્વી, ભગવાનની આજ્ઞાવિરૂદ્ધ થઈ કોઈના મમ ઉધાડ, આળ આપે, શાપ આપે, તેમજ ગાળા ખેલીને ઝઘડા કરે, તે તેનું સર્વ તપ-જપ-ચારિત્ર નિષ્ફળ બને છે.
(૧૦) જ` અન્નાણિ કમ્મ ખવે, મહુઆહિં વાસકોડીહિ; તં ણાણી તિહિગુત્તો,ખવે ઉસાસમિત્તેણ (અનુ॰)
ઉગ્ર તપ--જય આદિ અનેક કષ્ટકારી ક્રિયાએ ક્રડા વર્ષ સુધી કરીને અજ્ઞાની આત્મા જેટલા કર્મોના ાય કરે છે, તેટલા કર્મોને મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકનાર જ્ઞાની આત્મા શ્વાસેાશ્વાસમાં ક્ષય કરે છે.
(૧૧) કિ’બહુણા હિ જહું જહુ, રાગ દેાસા લહુ વિલિજ તિ; તહુ તહુ પઢ઼િઅવ્વ, એસા આણા જિણ દાણ (૧૬૫) ૯૦ શ્રીમદ્યોાવિજયજી ગુરૂતત્વનિશ્રયમાં આગમનું રહસ્ય અર્થાત્ ભગવાનની આસા કેાને કહેવાય તે બતાવે છે કે :જેમ જેમ રાગ-દ્વેષ અને મેહ આછા વર્તવું, એજ-જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે.
-
થાય, તેમ તેમ
For Private And Personal Use Only