________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨ [૨] ઋત્વા પૃદ્ધા ચ દશ્વા ચ, ભૂત્વા ઘાત્વા ચ યે નર; પિંડ–ત્રણે કાળના લાભાલાભ, કવિત, મૃત્યુ-વિ૦ કહેવું. (૪) આજીવપિંડ-પોતાના કુળ, જાતિ, શિલ્પ–વિના વખાણ કરવા. (૫) વનીષકપિડ-દીનપણું જણાવવું. (૬) ચિકિસાપિંડઔષધ-વિત્ર બતાવવું. (૭) કેપિંડ-ડરાવવું, શ્રાપ આપો. (૮) માનપિંડ–સાધુઓ પાસે એવી પ્રતિજ્ઞા કરે કે “હું લબ્ધિવાળે છું” તેથી સારે આહાર લાવી આપું, એમ કહી ગૃહસ્થને વિડંબના કરે. (૯) માયાપિંડ–જુદા જુદા વેશ પહેરે તથા ભાષા બદલે. (૧૦) લાભપિંડ-લાલસા વડે ઘણું ભટકે. (૧૧) પૂર્વ-પશ્ચિાત સંસ્તવપહેલા ગૃહસ્થના મા-બાપની અને પછી સાસુ–સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાનો પરિચય જણાવે. (૧૨ થી ૧૫) વિદ્યામંત્ર-ચૂર્ણ–યેગપિંડ–વિદ્યા, મંત્ર, નેત્રોજન–વિ ચૂર્ણ, પાદલેપાદિ યોગનો ઉપયોગ કરે. (૧૬) મૂળકર્મપિંડ-ગર્ભનું સ્તંભન, ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરવું. સાધુ તથા ગૃહસ્થ બંનેના સંયોગથી થતા એષણાના
૧૦ દાષ (૧) શંકિત–આધાકર્માદિક દોષની શંકાવાળો (૨) પ્રક્ષિતમધ વિ. નિંદનીય પદાર્થોના સંઘઠ્ઠાવાળો (૩) નિક્ષિપ્ત-સચિત્તની મધ્યમાં રહેલું. (૪) પિહિત-સચિત્તથી ઢાંકેલું. (૫) સંહતદેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખીને તે વાસણથી આપવું. (૬) દાયક–બાળક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજત, આંધળો, મદોન્મત્ત, હાથ-પગ વિનાને, બંડીવાળો, પાદુકાવાળો, ખાંસીવાળે, ખાંડનાર, દળનાર, ભુજનાર, ફાડનાર, કાતરનાર, પિંજનાર, વિ. છ કાયના વિરાધક પાસેથી, તેમ જ ગર્ભાધાનથી આઠ માસ પછી (નવમા માસથી ઉઠ-બેસ કર્યા વિના આપે તો દોષ નહિ) તથા સ્તન્યજીવી બાળકને મૂકીને આપતી સ્ત્રી પાસેથી આહાર લેતાં (આહાર તથા સ્તન્યજીવી બાળકને મૂકે છતાં રડે નહિ તેવી સ્ત્રી પાસેથી આહાર લેતાં દોષ નહિ) જિનકપિ તો ગર્ભાધાનથી જ તથા
For Private And Personal Use Only