SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકેન ધ્યાનગેન, કલાં નાહતિ ષડશમ્ [૨] ૫૧ -: ગોચરીના ૪૨ દોષ :– સાધુ-સાધ્વીએ આહાર-પાણી વહોરતાં તેના ૪૨ દોષ વર્જવા, તથા આહાર કરતાં માંડલીના પ–દેશ વર્જવા, તે આ પ્રમાણે (પિં. નિ.). પ્રથમ ગૃહસ્થથી થતા આહાર ઉપજવા સંબંધી (૧) આધાકમી –સર્વ દર્શનીઓને અથવા સર્વ મુનિઓને ઉદ્દેશીને કરવું. (૨) ઉદેશ-પૂર્વે તૈયાર કરેલ ભાત–લાડુ-વિને મુનિને ઉદ્દેશીને દહી–ગોળ–વિત્ર સ્વાદિષ્ટ કરવા. (૩) પૂતિકર્મશુદ્ધ અને વિ૦ને આધાકમથી મિશ્રિત કરવું. (૪) મિશ્ર--પિતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું. (૫) સ્થાપિત સાધુ માટે ક્ષીર–વિના જુદાં કરી ભાજનમાં સ્થાપી રાખવાં. (૬) પાહુડી-વિવાહ–વિને વિલંબ છતાં સાધુને પહેલા જાણી તે વખતમાં વિવાહ વિ. કરવા. (૭) પ્રાદુષ્કરણ–અંધકારમાં રહેલી વસ્તુને દીવા-વિદથી શોધી લાવવી. (૮) કીત—સાધુ માટે વેચાણ લાવવું. (૯) પ્રાનિત્ય-સાધુ માટે ઉધારે લાવવું. (૧૦) પરાવર્તિતસાધુ માટે વસ્તુની અદલાબદલી કરવી. (૧૧) અભ્યાહત-સામું લાવવું. (૨) ઉભિને-સાધુ માટે ડઓ ફોડી, ઘડા-વિના મુખ ઉપરથી માટી દૂર કરી ઘીવિ૦ કાઢવું. (૧૩) માલાપહતઉપલી ભૂમિથી, સીંકેથી કે ભોંયરામાંથી લાવવું. (૧૪) આ ધકઈ પાસેથી આંચકી લાવવું. (૧૫) અનાવૃષ્ટિ-આખી મંડળીએ નહીં રજા આપેલું તેમાંને એક જણ આપે. (૧૬) અથવપૂરકસાધુનું આવવું સાંભળી પોતાને માટે કરાતી રસવતી–વિ.માં વધારે કરે. સાધુથી થતા ઉત્પાદનના ૧૬ દોષ આ પ્રમાણે ધાત્રીપિંડ-ગૃહસ્થના બાળકને દૂધ પાવું, શણગારવું, રમાડવું વિ. (૨) દૂતિપિંડ–દૂતની પેઠે સંદેશો લઈ જ. (૩) નિમિત્ત For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy