________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ [૨] જસ્થ ય વિસયવિરાઓ, કસાયચાઓ ગુણેસુ અણુરાએ; (લેગસ્સ ન આવડે તો ૧૬૦ નવકાર) નો કાઉસ્સગ કરવો, અને પખિને ઠેકાણે સંવછરી શબ્દ બોલ, તથા તપને ઠેકાણે અષ્ઠમભત્તેણં ત્રણ-૧૦, છ–આ૦, નવની, બાર–એ, એવીસબે, છ હજાર સજઝાય. એમ કહેવું. – પ્રતિક્રમણમાં અવગ્રહપ્રવેશ–નિર્ગમ :
દેવસિ–રાઈઅ-ત્રીજા આવશ્યકના વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણુસૂત્ર (વંદિત્ત) માં આવતા “ તસ્સધમ્મસ્સ કેવલિપનરલ્સ અભુદ્ધિએમિ આરાહણાએ એ પાઠ બોલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી અભુએ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજુ વાંદણાનું જેવું સમાપ્ત થયા પછી તરત જ અવગ્રહમાંથી બહાર નીકળવું. ચોથું વાંદણુનું જેવું સમાપ્ત થયા પછી વિશાલલચન અને નમોસ્તુ વર્ધમાનાય સુત્ર પહેલા અવગ્રહમાંથી બહાર નીકળવું, દરેક જગ્યાએ વાંદણમાં આવતા “નિશીહિબોલતાં અવગ્રહમાં પ્રવેશ કરે, અને “આસિયાએ ” કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું
પસિંખ-વગેરેમાં–મણુસૂત્ર (વંદિત્તા) પછી અવગ્રહ બહાર રહીને જ પફિખઆદિનો આરંભ કરે, ત્યારબાદ પ્રથમ વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી “સંબુદ્ધાખા મહેણું” ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જેવું સમાપ્ત થયા પછી
પdઅખામણેણું” ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજી વાંદણુનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણુસૂત્ર (વંદિત્તા ) માં આવતા.
તસ્ય ધમ્મક્સ કેવલિપન્નત્તમ્સ અભુઠિઓમિ આરાણાએ
For Private And Personal Use Only