________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરિયાસુ અપમાઓ, સા ધર્મો સિવસુહ લે એ [૨] ૪૭
એ પાઠ બેલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, ચોથું વાંદણાનું જે સમાપ્ત થયા પછી “સમ્મત્તખામણું ” ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું,
બાકી આગળ-પાછળ અવગ્રહમાં પ્રવેશ–નિર્ગમ દેવસિએ પ્રતિક્રમણની માફક જાણુ.
-: પડિલેહણ (સવારની) વિધિ :
પ્રથમ ઈરિયાવહિ કરી–ખમા, ઈચ્છા. સં. ભ૦! પડિલેહણ કરૂં ? (કરેહ) ઈ, કહી મુહપત્તિ ૫૦ બેલથી, ઓઘો અને કંદરે ૧૦ થી, આસન અને ચલપટ્ટો ૨૫ બોલથી (સાધ્વીએ મહપત્તિ ૪૦ થી, ઓઘો અને કંદોરો ૧૦ થી, આસન કપડા કંચુવો અને સાડા ૨૫–બોલથી) પડિલેહ, પછી ઈરિયાવહિ કરી –ખમાત્ર ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પડિલેહણા પડિલેહાવો? (પડિલેહામિ) ઈછું, કહી સ્થાપનાજીનું પડિલેહણ કરે પરંતુ તેમાં પ્રથમ એક મુહપત્તિ પછી સ્થાપના અને પછી બાકીની મુહપત્તિ આદિનું પડિલેહણ કરવું, પછી ખમા ઈછા સં૦ ભ૦! ઉપાધિ મુહપત્તિ પડિલેહઉં ? (પડિલેહેહ) ઈછું કહી મુહપત્તિ પડિલેહી ખભાઇ ઇચ્છા સં૦ ભવ ! ઉપધિ સંદિસાહઉં ? (સંદિસાહ) ઈ, ખમા૦ ઈચ્છા સં૦ ભ૦ ! ઉપધિ પડિલેહઉં ? (પડિલેહેહ) ઈ કહી બાકીનાં વસ્ત્ર. દાંડે. વિ૦ (વસ્ત્રો-૨૫ બોલથી, દાંડા–દંડાસન ૧૦ બોલથી) પડિલેહી કાજોલઈ જઈને પરઠવવો, પછી અવિધિએ પરઠવવા સંબંધી ઈરિયાવહિ કરવા.
જે તં પંજ ઈડઈ, ઇરિયાવહિઆ હવેઈ નિયમેણુ; સંસરગવસહીએ તહ હવઈ મજજાણક્સ (૮૬)યતિ
જે કાજે પરઠવે તે અવશ્ય ઈરિયાવહિ કરે, અને વસતિ છવાકુલ હોય તો કાજે લેવાવાળાએ પણ ઈરિયાવહિ કરવા, આથી, એક જણ કાજે લે અને બીજો પરઠવે તો અવિધિ નથી. તથા કાજે
For Private And Personal Use Only