________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ [૨] કથમુત્પઘતે ધર્મ, કર્થ ધર્મો વિવર્ધતે, ખરડો રહ્યો, લેપ-તેલ ઔષધાદિક સંનિધિ રહ્યો, અતિમાત્રાએ આહાર લીધે, એ છએ વ્રત વિષઈએ અનેરે. (૫)
કાયષકે ગામતણે પઇસારે-નીસારે પગ પડિલેહવા વિચાર્યા, માટી મીઠું ખડી ધાવડી અરણેઢો પાષાણુતાણી ચાલી ઉપર પગ આવ્યો, અકાય-વાઘારી ફૂસણું હુવા, વિહરવા ગયા, ઉખો હાથે, લેટે હેરા, કાચાપાણી તણે છાંટા લાગ્યા, તેઉકાય-વીજ દીવાણી ઉડી હુઈ,વાઉકાય-ઉઘાડે મુખે બેલ્યા, મહાવાય વાજા (વાતાં) કપડા-કાંબલીતણા છેડા સાચવ્યા નહી, ફૂક દીધી, વનસ્પતિકાય-નીલ-ફૂલસેવાલથડ-ફિલ ફૂલવૃા શાખા પ્રશખાતણું સંઘટ્ટ પરંપર નિરંતર હુઆ, ત્રસકાય–બે ઇન્દ્રિય ઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેનિદ્રય કાગ બગ ઉડાવ્યાં, ઢોર ત્રાસવ્યાં, બાલક બીહરાવ્યાં પકય વિઘઈએ અનેરો. (૬)
અકલ્પનીય સિજજ વસ્ત્ર પાત્રપિંડ પરિગવ્યો, સિજજ તરત પિંડ પરિબેગ, ઉપગ કીધા પાખે વિહર્યો, ધાત્રીદેષ ત્રસબીજ સંસત પૂર્વકમ પશ્ચાત્કર્મ ઉગમ ઉત્પાદના દોષ ચિંતવ્યા નહી, ગૃહ ચિતણે ભાજન ભાં, ફોડ, વલી પાછો આવે નહીં, સૂતાં સંથારિયા ઉત્તરપટ્ટો ટલતા અધિકો ઉપગરણ વાવ, દેશત: સ્નાન કીધું, મુખે ભીનો હાથ લગાડ, સર્વતઃ
નાનતણી વાંછા કીધી, શરીરનો મેલ ફેડયા, કેશ જેમ નખ સમાર્યા, અનેરી કઈ રાઠાવિભૂષા કીધી, અકલ્પનીય પિંડાદિ વિષઈઓ અનેરો(૭)
For Private And Personal Use Only