________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથં ચ સ્થાપ્યતે ધર્મ, કર્થ ધર્મો વિનશ્યતિ [૨] ૧૩
આવસ્મય સજજાએ પડિલેહણઝાણ ભિખભરે; આગમણે નિગમણ, ઠાણે નિરસીઅણે તુકે (૧) આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્તચિત્તપણે પડિકામણ કીધો, પડિકમણામાંહિ ઉંઘ આવી, બેઠાં પડિકઠમણું કીધું, દિવસ પ્રત્યે ચાર વાર સજઝાય સાતવાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણા આઘીપાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્ના ધ્યાન રૌદ્રધ્યાન થાય, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી ગયા બેંતાલીશ દોષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચદોષ મંડલીતણું ટાલ્યા નહીં, છતી શક્તિએ પર્વ તિથિએ ઉપવાસાદિક તપ કીધે નહીં, દેહરા ઉપાસરામાંહિ પિસતાં નિસિહ નીસરતાં આવસ્યહિ કહેવી વિસારી, ઇચ્છા મિચ્છાદિક દશવિધ ચકવાલસામાચારી સાચવી નહીં, ગુરૂતણે વચન તહત્તિ કરી પડિવો નહીં, અપરાધ આવ્યાં મિચ્છા મિ દુક્કડં દીધાં નહીં, સ્થાનકે રહેતાં હરિકાય બીયકાય કીડીતણાં નગરાં શોધ્યાં નહીં, એૉમુહપત્તિ ચાલપટ્ટો ઉલ્લંઘટયા સ્ત્રી-તિર્યંચતણું સંઘ અનંતર-પરંપર હુવા, વડાપ્રત્યે પસાઓ કરી લઘુપ્રત્યે ઈચ્છકાર ઈત્યાદિક વિનય સાચવ્યું નહીં; સાધુ સામાચારી વિષઈએ અનેર૦ (૮)
એવંકારે સાધુતણે ધમેં એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહિ અનેરો૦
For Private And Personal Use Only