________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વધર્મે નિધન શ્રેય, પર ધર્મો ભયાવહઃ [] ૧૧
ઇર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાન ભંડમત્તનિક્ષેપણસમિતિ પારિષ્ઠોપનિકાસમિતિ, મને ગુપ્તિ વચનગુતિ કાયપિત, એ અષ્ટ પ્રવચનમાતા રૂડી પરે પાલી નહીં, સાધુતણે ધમેં સદૈવ, શ્રાવકતણે ધર્મો સામાયિક-પૌષધ લીધે જે કાંઈ ખંડના-વિરાધના કીધી હેય, ચારિત્રાચાર વિષઈઓ અનેરે. (૪)
વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધન્વયછ, કાય છ અકપીગિહિભાયણું; પલિઅંક નિસિજજાએ, સિણાણું સેહવાજણ.
વતષકે પહિલે મહાવતે પ્રાણાતિપાત સૂક્ષ્મ બાદર ત્રસ થાવર જીવતણી વિરાધના હુઈ, બીજે મહાવતે કોધ લેભ ભય હાસ્ય લગે જુઠું બોલ્યા, ત્રીજે મહાવ્રતે અદત્તાદાન વિરમણ મહાવ્રત-સામીજીવાદત્ત, તિસ્થયઅદત્ત તહેવ ય ગુહિં; એવમદત્ત ચઉહાયણણત્ત વીયરાએહિં (૧) સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત, એ ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભેગવ્યું, ચેાથે મહાવતે વસહિ કહ નિસિજિદિય, કુહિંતર પુવકીલિએ પણિએ; અમાયાહાર વિભૂસણાય, નવ બંભર્ચર ગુત્તીઓ (૧) એ નવાવાડી સુધી પાલી નહીં, સુહણે સ્વનાંતરે દષ્ટિવિપર્યાસ બુઓ, પાંચમે મહાવ્રતે-ધમેપગરણને વિષે ઇચ્છા મૂચ્છ ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિક ઉપગરણ વાવર્યો, પર્વતિથિએ પડિલેહ વિસા, છટ્રે રાત્રિભજન વિરમણવ્રત–અસૂરો ભાત પાણી કીધે, છારે દુગાર આવ્યું, પાત્રે પાત્રબંધે તકાદિકનો છાંટે લાગ્યું
For Private And Personal Use Only